Site icon

Alia bhatt: સલમાન ખાન બાદ આલિયા ભટ્ટ ના પણ થઇ રહ્યા છે સોશિયલ મીડિયા પર વખાણ, ફેન સાથે આવું વર્તન કરતી જોવા મળી અભિનેત્રી

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી છે. આલિયા તાજેતર માં તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં પહોંચી હતી આ દરમિયાન આલિયા એ એક ફેન સાથે એવું વર્તન કર્યું કે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઇ રહ્યા છે.

alia bhatt heartwarming conversation with elderly fan

alia bhatt heartwarming conversation with elderly fan

News Continuous Bureau | Mumbai

Alia bhatt: આલિયા ભટ્ટ બોલિવૂડ ની ટોચ ની અભિનેત્રી છે.આલિયા ભટ્ટ તેની ફિલ્મ જિગરા ને લઈને ચર્ચામાં છે આ ફિલ્મ માં તેની સાથે વેદાંગ રૈના પણ છે. આલિયા ભટ્ટ ની આ ફિલ્મ 11મી ઓક્ટોબરે મોટા પડદા પર રિલીઝ થવા જઈ રહી છે. આલિયા તાજેતર માં તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન માં પહોંચી હતી આ દરમિયાન આલિયા એ એક ફેન સાથે એવું વર્તન કર્યું કે સોશિયલ મીડિયા પર તેના વખાણ થઇ રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan video: સલમાન ખાને એક વૃદ્ધ મહિલા સાથે કર્યું એવું વર્તન કે સોશિયલ મીડિયા પર થઇ રહ્યા છે ભાઈજાન ના વખાણ, જુઓ વિડીયો

આલિયા ભટ્ટ નો વિડીયો 

આલિયા ભટ્ટ તાજેતર માં તેની ફિલ્મ જિગરા ના પ્રમોશન ઇવેન્ટ માં પહોંચી હતી જ્યાંથી અભિનેત્રી નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, આલિયા ઇવેન્ટ પૂરો થયા બાદ બહાર આવી રહી છે આ દરમિયાન આલિયા તેના એક વૃદ્ધ ફેન ને મળી જેને આલિયા પહેલે થી જ ઓળખતી હતી તે ફેન ને જોતા જ આલિયા એ તે ફેન ને પૂછ્યું, ‘અરે, આટલા દિવસો પછી, કેમ છો?’ ત્યારબાદ આલિયા હાથ જોડીને તે ફેન ને વચન આપે છે, ‘આપણે જલ્દી ફરી મળીશું’. આ પછી તે પોતાની કારમાં બેસી જાય છે. 


આલિયા ભટ્ટ ના આ વિડીયો પર લોકો કમેન્ટ કરી રહ્યા છે તેમજ અભિનેત્રી ના વખાણ પણ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version