Site icon

Alia bhatt: થઇ ગયું કન્ફર્મ, દીપિકા બાદ હવે આલિયા ભટ્ટ ની થઇ યશરાજ ની સ્પાઇ યુનિવર્સ માં એન્ટ્રી, આ વ્યક્તિ એ આપ્યું અપડેટ

Alia bhatt: આલિયા ભટ્ટ ની યશરાજ ની સ્પાઇ યુનિવર્સ માં એન્ટ્રી થઇ ગઈ છે. આલિયા ભટ્ટ પહેલા કેટરીના ફાઇફ અને દીપિકા પાદુકોણ ની એન્ટ્રી થઇ હતી હવે આમાં આલિયા નું નામ પણ જોડાઈ ચૂક્યું છે.

alia bhatt joining the yrf spy universe yrf ceo akshay confirm

alia bhatt joining the yrf spy universe yrf ceo akshay confirm

News Continuous Bureau | Mumbai 

Alia bhatt: આલિયા ભટ્ટ એ બોલિવૂડ ની સફળ અભિનેત્રી માની એક છે. આલિયા તેના દમદાર અભિનય થી લોકો ના દિલ જીતતી રહે છે. થોડા સમય પહેલા આલિયા ભટ્ટ ના યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી ને લઈને સમાચાર વહેતા થયા હતા પરંતુ હવે યશરાજ ના સીઈઓ અક્ષય વિધાનીએ FICCI ફ્રેમ્સ દરમિયાન આ વાત ની પુષ્ટિ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anant ambani: અનંત અંબાણી એ તેના પ્રિ વેડિંગ સેલિબ્રેશન દરમિયાન સલમાન ખાન સાથે કરી આવી હરકત, બંને ની ક્યૂટ મોમેન્ટ થઈ કેમેરામાં કેદ

આલિયા ભટ્ટ ની થઇ યશરાજ ની સ્પાય યુનિવર્સ માં એન્ટ્રી 

યશરાજ ના સીઈઓ અક્ષય એ ખુલાસો કર્યો કે, “હું આ ઇન્ડસ્ટ્રીનું એક રહસ્ય શેર કરીશ, જે એ છે કે આલિયા ભટ્ટ એક સ્પાય યુનિવર્સ ફિલ્મમાં જોવા મળશે, જેનું શૂટિંગ શેડ્યૂલ આ વર્ષના અંતમાં શરૂ થશે  આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં પણ થશે.સ્પાય યુનિવર્સ માં ઘણી બધી વસ્તુઓ આવી રહી છે. અમે આ અંતર્ગત વધુને વધુ ફિલ્મો બનતી જોઈશું. હમણાં માટે, હું એટલું જ કહીશ કે આલિયા ભટ્ટ એક સ્પાય યુનિવર્સ ફિલ્મનું નેતૃત્વ કરી રહી છે.”

 

Zoya Afroz Transformation: સલમાન ખાનની એ ભત્રીજી હવે બની ગઈ છે બ્યુટી ક્વીન! 27 વર્ષમાં એટલી બદલાઈ ગઈ કે ઓળખવી મુશ્કેલ; જુઓ સુંદરતાનો જાદુ
Border 2 First Review: ‘બોર્ડર 2’ ના સ્ક્રીનિંગમાં ભાવુક થયા સેન્સર બોર્ડના સભ્યો; સની દેઓલના અભિનય અને દેશભક્તિના ડોઝે જીત્યા દિલ
Aishwarya Rai Viral Video: ઐશ્વર્યા રાયે પરણેલી મહિલાઓને આપી ખાસ સલાહ; અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર કહી આ મોટી વાત
Daldal Trailer Release: ભૂમિ પેડણેકરની વેબ સિરીઝ ‘દલદલ’ નું ટ્રેલર આઉટ; સીરીયલ કિલરના રહસ્ય અને હિંસક દ્રશ્યોએ સોશિયલ મીડિયા પર મચાવ્યો હડકંપ
Exit mobile version