Site icon

Alia bhatt on Riddhima kapoor: આલિયા ભટ્ટ એ તેની નણંદ રીધ્ધીમા કપૂર ની ખોલી પોલ, આ મામલે ભાઈ રણબીર કરતા પણ આગળ છે કપૂર પરિવાર ની દીકરી

Alia bhatt on Riddhima kapoor: રીધ્ધીમા કપૂર એ આલિયા ભટ્ટ ની નણંદ છે હાલ રીધ્ધીમા નેટફ્લિક્સ ની સિરીઝ 'Fabulous Lives vs Bollywood Wives' માં જોવા મળી રહી છે તાજેતર માં આલિયા એ તેની નણંદ ની એક મોટી પોલ ખોલી હતી.

alia bhatt says riddhima kapoor is biggest gossip bomb than ranbir kapoor

alia bhatt says riddhima kapoor is biggest gossip bomb than ranbir kapoor

News Continuous Bureau | Mumbai

Alia bhatt on Riddhima kapoor: રીધ્ધીમા કપૂર એ રિશી કપૂર અને નીતુ કપૂર ની દીકરી છે. રીધ્ધીમા એ નેટફ્લિક્સ ની સિરીઝ ‘Fabulous Lives vs Bollywood Wives’ થી ઓટિટિ પર ડેબ્યુ કર્યું છે. રીધ્ધીમા લાઈમલાઈટથી દૂર દિલ્હી માં તેના પતિ સાથે રહે છે. રિદ્ધિમા કપૂરે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં તેની ભાભી આલિયા ભટ્ટ સાથેના તેના સંબંધો અને બોન્ડિંગ વિશે જણાવ્યું હતું. તો બીજી તરફ આલિયા એ પણ રીધ્ધીમા વીશે વાત કરી હતી અને દરમિયાન તેની પોલ પણ ખોલી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Drashti dhami: ટીવી ની મધુબાલા ના ઘરે થયું નાના મહેમાન નું આગમન,લગ્ન ના નવ વર્ષ બાદ માતા બની દ્રષ્ટિ ધામી

આલિયા ભટ્ટે ખોલી રીધ્ધીમા કપૂર ની પોલ 

રીધ્ધીમા એ તાજેતર માં એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને આલિયા ભટ્ટે એક વોઇસ નોટ મોકલી હતી જેમાં આલિયા કહી રહી છે કે, “જો કોઈની પાસે દુનિયાના તમામ સમાચાર હોય તો તે રિદ્ધિમા છે. તે આકસ્મિક રીતે સૌથી મોટા ગોસિપ બોમ્બ ફેંકે છે અને તે સામાન્ય રીતે સાચા હોય છે. તેથી, તે આપણા બધાથી ઘણી આગળ છે, ખાસ કરીને તેના ભાઈ રણબીર કરતા.”


આ સાથે જ રીધ્ધીમા ના વખાણ કરતા આલિયા એ કહ્યું, “રિદ્ધિમા ઘરની સૌથી દયાળુ, પ્રેમાળ, ઉદાર વ્યક્તિ પણ છે. તે રમુજી છે અને એક સારી ફોઈ પણ છે જેણે રાહાને તમામ પ્રકારની વસ્તુઓ શીખવી છે. મારા જીવનની સૌથી અદ્ભુત બહેન તરીકે તમને મળીને હું ખૂબ જ ખુશ છું. તે માત્ર મારી નણંદ જ નથી પરંતુ તેનાથી પણ ઘણી વધારે છે.”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version