Site icon

Alpha: યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ ‘આલ્ફા’ ના સેટ પર શર્વરી અને આલિયા એ આપ્યો પોઝ, અભિનેત્રીઓની તસવીર એ વધાર્યો ફેન્સ નો ઉત્સાહ

Alpha: આલ્ફા એ યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ જોવા મળશે. આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ એ સોશિયલ મીડિયા પર તેમની તસવીર શેર કરી છે.

alia bhatt sharvari wagh seen on the sets of alpha

alia bhatt sharvari wagh seen on the sets of alpha

News Continuous Bureau | Mumbai

Alpha: આલ્ફા એ યશરાજ સ્પાય યુનિવર્સ ની ફિલ્મ છે જેમાં આલિયા ભટ્ટ અને શર્વરી વાઘ જોવા મળશે. આલિયા અને શર્વરી બંને બોલિવૂડ ની પ્રતિભાશાળી અભિનેત્રી છે.હવે આ બંને પ્રતિભાશાળી અભિનેત્રીઓ યશરાજ ની સ્પાય યુનિવર્સ આલ્ફા નો હિસ્સો છે. આ ફિલ્મ નું શૂટિંગ હાલ કાશ્મીર માં ચાલી રહ્યું છે. તાજેતરમાં, આલિયા અને શર્વરી એ આલ્ફાના કાશ્મીર શેડ્યૂલ ની એક ઝલક શેર કરીને ચાહકોને વધુ ઉત્સાહિત કર્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Salman khan: સલમાન ખાન પર દેખાઈ ઉંમર ની અસર, ભાઈજાન ની આવી હાલત જોઈ ફેન્સ ને થઇ ચિંતા

આલ્ફા ના સેટ પરની આલિયા અને શર્વરી ની તસવીર 

આલિયા અંબે શર્વરી બંને એ તેમના સોશિયલ મીડિયા પર આલ્ફા ના શૂટિંગ શિડ્યુલ ની એક તસવીર શેર કરી છે જેમાં બંને અભિનેત્રીઓ જંગલ અને નદી ની તરફ ચહેરો રાખી ઉભેલી જોવા મળી  રહી છે.તેમજ તેમને તેમના હાથ વડે હાર્ટ ની ઈમોજી પણ બનાવી છે. 


આલિયા અને શર્વરી ની આ તસવીર જોઈ ફેન્સ આ ફિલ્મ  ઉત્સાહિત જોવા મળી રહ્યા છે મીડિયા રિપોર્ટ મુજબ આલ્ફા માં રિતિક રોશન અને શાહરુખ ખાન કેમિયો કરે તેવી શક્યતા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version