Site icon

Amitabh bachchan: ઐશ્વર્યા અને આરાધ્યા ના ભારત પરત ફર્યા બાદ અમિતાભ બચ્ચન ની પોસ્ટ આવી ચર્ચામાં,જાણો બિગ બી એ નોટ માં શું લખ્યું હતું.

Amitabh bachchan: ઐશ્વર્યા અને આરાધ્યા તાજેતરમાં જ વેકેશન મનાવી ભારત પરત ફર્યા છે તેવામાં બિગ બી એ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે હાલ ચર્ચા નો વિષય બની છે.

amitabh bachchan emotional post aishwarya rai returned to india

amitabh bachchan emotional post aishwarya rai returned to india

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: ઐશ્વર્યા અને અભિષેક ના છુટા થવાના સમાચારે ફરી જોર પકડ્યું છે.આ બધા ની વચ્ચે ઐશ્વર્યા તેની દીકરી આરાધ્યા સાથે વેકેશન મનાવવા અમેરિકા ગઈ હતી. જેમાં અભિષેક સામેલ નહોતો. ઐશ્વર્યા અને આરાધ્યા તાજેતરમાં જ વેકેશન મનાવી ભારત પરત ફર્યા છે તેવામાં બિગ બી એ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જે હાલ ચર્ચા નો વિષય બની છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mrunal thakur birthday: ટીવી થી અભિનય ની શરૂઆત કરનાર મૃણાલ ઠાકુર આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન,જાણો બોલિવૂડ અભિનેત્રી ની નેટવર્થ વિશે

અમિતાભ બચ્ચન ની પોસ્ટ થઇ વાયરલ 

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તાજેતર માં જ બિગ બી એ તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં તેમને લખ્યું હતું કે, “KBCમાં કામ કરવામાં ઘણા કલાકો લાગે છે, પરંતુ સ્પર્ધકો સાથેની મારી વાતચીત ઊંડી લાગણી અને ઉત્તેજક મનોરંજન પ્રદાન કરે છે.”


અમિતાભ બચ્ચન ની આ પોસ્ટ ને લોકો અભિષેક અને ઐશ્વર્યા રાય ના સંબંધ સાથે જોડી રહ્યા છે.  

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version