Site icon

Amitabh bachchan: અમિતાભ બચ્ચન નીકળ્યા પાક્કા વેપારી, બિગ બી એ તેમનો અંધેરી નો એપાર્ટમેન્ટ વેચી કર્યો અધધ આટલો નફો

Amitabh bachchan: અમિતાભ બચ્ચન પ્રોપર્ટી માં પણ રોકાણ કરતા રહે છે. તાજેતર માં બિગ બી એ તેમની એક પ્રોપર્ટી માંથી કરોડો નો નફો કર્યો છે.

amitabh bachchan sell duplex in mumbai for 83 crore

amitabh bachchan sell duplex in mumbai for 83 crore

News Continuous Bureau | Mumbai

Amitabh bachchan: અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ બોલિવૂડ માં સક્રિય છે. હાલ તેઓ કેબીસી ને હોસ્ટ કરી રહ્યા છે. અમિતભા બચ્ચન પ્રોપર્ટી માં પણ રોકાણ કરતા રહે છે. મુંબઈ માં તેમને ઘણી પ્રોપર્ટી માં રોકાણ કર્યું છે. તાજેતર માં બિગ બી એ તેમની એક પ્રોપર્ટી માંથી કરોડો નો નફો કર્યો છે.આ પ્રોપર્ટી બિગ બી એ મુંબઈ ના અંધેરી વિસ્તાર માં વર્ષ 2021 માં ખરીદી હતી.  

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Saif ali khan attack case: સૈફ અલી ખાન ના ઘર માં ફર્નિચર નું કરનાર ને પુછપરછ માટે બોલાવવામા આવ્યો, અભિનેતા પર હુમલો કરનાર પર ગુસ્સે થતા સુથાર ની પત્ની એ કહી આવી વાત

અમિતાભ બચ્ચને પ્રોપર્ટી વેચી કર્યો નફો 

મીડિયા રિપોર્ટ મુજબ અમિતાભ બચ્ચને મુંબઈના ઓશિવારા સ્થિત એક ડુપ્લેક્સ 31 કરોડ માં વર્ષ 2021 માં ખરીદ્યો હતો. હવે ચાર વર્ષમાં આ મિલકતની કિંમતમાં 168 ટકાનો વધારો થયો છે.. ચાર વર્ષ પછી, અમિતાભ બચ્ચને આ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ લગભગ 83 કરોડ રૂપિયામાં વેચી દીધું. આ સોદા પેટે તેમને 4.98 કરોડ રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયાની નોંધણી ફી ભરી હતી.


આનો અર્થ એ થયો કે અમિતાભ બચ્ચન પાક્કા વેપારી નીકળ્યા બિગ બી એ આ મિલકત વેચીને લગભગ 52 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. દઈએ કે,  જ્યારે અમિતાભ બચ્ચને વર્ષ 2021 માં આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું, ત્યારે તેમણે તે બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનને 10 લાખ રૂપિયાના માસિક ભાડા પર આપ્યું હતું.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Sara Arjun as Madhubala: સંજય લીલા ભણસાલીને મળી ગઈ તેની ‘મધુબાલા’! ‘ધુરંધર 2’ ની આ એક્ટ્રેસ મચાવશે પડદા પર ધૂમ.
Exit mobile version