Site icon

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના ફંક્શન માં શાહરુખ ખાન અને ગૌરી ખાને લૂંટી લાઈમલાઈટ, કપલ નો ડાન્સ વિડીયો થયો વાયરલ

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન નો ગઈકાલે છેલ્લો દિવસ હતો. આ કાર્યક્રમ માં બોલિવૂડ ગાયકો એ પરફોર્મ કર્યું હતું. આ દરમિયાન શાહરુખ ખાન નો એક ડાન્સ વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે તેની પત્ની ગૌરી સાથે ડાન્સ કરી રહ્યો છે.

anant ambani radhika merchant pre wedding shahrukh khan dances with wife gauri

anant ambani radhika merchant pre wedding shahrukh khan dances with wife gauri

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding bash: અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન ની સમાપ્તિ મ્યુઝિકલ નાઈટ સાથે થઇ હતી. આ કાર્યક્રમ માં અરિજિત સિંઘ, લકી અલી અને શ્રેયા ઘોષાલ, ઉદિત નારાયણ જેવા ઘણા ભારતીય ગાયકોએ તેમના ગીતોથી સભાને ઝગમગાવી હતી.આ દરમિયાન શાહરુખ ખાન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં શાહરુખ તેની પત્ની ગૌરી સાથે ઉદિત નારાયણના ગીત ‘મેં યહાં હૂં’ પર ડાન્સ કરતો જોવા મળી રહ્યો છે. .

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : M S Dhoni and Bravo: ગરબા ના રંગમાં રંગાયા ધોની અને બ્રાવો, ક્રિકેટરો ના હાથ માં બેટ ને બદલે જોવા મળ્યા દાંડિયા, જુઓ વાયરલ વિડીયો

શાહરુખ ખાન નો ડાન્સ વિડીયો 

અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ ફંક્શન ના છેલ્લા દિવસ નો વિડીયો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, શાહરુખ ખાન પત્ની ગૌરી સાથે ફિલ્મ ‘વીર ઝારા’ નું ગીત મૈં યહાં હૂં પરફોર્મ કરી રહ્યો છે. બંને નો આ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. 


અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ના પ્રિ વેડિંગ ફંક્શન પુરા થઇ ગયા છે. જામનગર પહોંચેલા મહેમાનો હવે એક પછી એક પરત ફરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

Pankaj Tripathi: સફળતાના શિખરે હોવા છતાં પંકજ ત્રિપાઠીએ કેમ લીધો બ્રેક? અભિનેતાએ પૈસા અને કરિયર વિશે કહી એવી વાત કે ચાહકો થઈ ગયા કાયલ
Tu Ya Main OTT Release Date: થિયેટરોમાં રિલીઝ થાય તે પહેલા જ ‘તૂ યા મૈં’ ની OTT ડેટ જાહેર: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે શનાયા કપૂરની આ ફિલ્મ
Saif Ali Khan Brooch Price: સૈફ અલી ખાનના બ્રોચની કિંમત ઉડાવી દેશે હોશ: રૂબી અને હીરાથી જડેલા આ ‘ચકલી’ વાળા બ્રોચમાં આવી જાય એક લક્ઝરી કાર, જાણો શું છે ખાસિયત
O Romeo:ઓ રોમિયો’ માટે વિક્રાંત મેસી અને તમન્ના ભાટિયાએ એક રૂપિયો પણ ન લીધો: વિશાલ ભારદ્વાજની ફિલ્મ માટે બંને સ્ટાર્સે કેમ ફ્રીમાં કર્યું કામ? જાણો અસલી કારણ
Exit mobile version