Site icon

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ની પ્રિ વેડિંગ સેરેમની માં આવેલા મહેમાનો ને મળી રિટર્ન ગિફ્ટ, જાણો અંબાણી પરિવારે તેમના મોંઘેરા મહેમાનો ને શું આપ્યું

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન સમાપ્ત થઇ ગયા છે. આ ફંક્શનમાં હાજરી આપેલા મહેમાનો ને અંબાણી પરિવારે વંતારા થીમ પર આધારિત ગિફ્ટ આપી છે.

anant and radhika pre wedding function return gift for guest by ambani family

anant and radhika pre wedding function return gift for guest by ambani family

News Continuous Bureau | Mumbai 

Anant and Radhika pre wedding bash: અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં હાજરી આપવા બોલિવૂડ થી લઈને વિદેશી હસ્તીઓ જામનગર પહોંચી હતી. આ ફંક્શન ત્રણ દિવસ સુધી ચાલ્યું હતું. ગઈકાલે આ ફંક્શન નો છેલ્લો દિવસ હતો. હવે આ ફંક્શન માં હાજરી આપવા આવેલા મહેમાનો ને અંબાણી પરિવારે રિટર્ન ગિફ્ટ આપી છે જે વંતારા થીમ પર આધારિત હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Deepika and Ranveer: ગુજરાત ના રંગ માં રંગાઈ દીપિકા પાદુકોણ,અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં પતિ રણવીર સાથે દાંડિયા રમતી જોવા મળી અભિનેત્રી, જુઓ વિડીયો

 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન ની રિટર્ન ગિફ્ટ 

અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં આવેલા મહેમાનો ને રિટર્ન ગિફ્ટ આપી છે. આ ગિફ્ટ માં વંતારા થીમ ની એક બેગ છે જેમાં સિંહ નું એક પેઇન્ટિંગ છે. તેમજ બેગ માં બે પેન, ચોકલેટ, કેલેન્ડર સહિત અન્ય ઘણી વસ્તુઓ આપવામાં આવી છે. 


તમને જણાવી દઈએ કે અનંત અને રાધિકા ના પ્રિ વેડિંગ ફંક્શન માં બોલિવૂડ સ્ટાર્સ થી લઈને આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે પોતાના પરફોર્મન્સ થી ક્રાયક્રમ માં ચાર ચાંદ લગાવ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

 

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version