News Continuous Bureau | Mumbai
Nandamuri balakrishna: તેલુગુ સુપરસ્ટાર નંદમુરી બાલકૃષ્ણ નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક એવંત દરમિયાન નંદમુરી એ સ્ટેજ પર ઉભેલી અભિનેત્રી અંજલી ને ધક્કો માર્યો હતો. આ વિડીયો જોઈ લોકો એ અભિનેતા ને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.લોકો ને તેનું આવું વલણ પસંદ નહોતું આવ્યું. હવે અભિનેત્રી અંજલિ એ પોતાની પ્રતિક્રિયા આપતો એક વિડીયો શેર કર્યો છે અને તેને જણાવ્યું છે કે તેના નંદમુરી સાથે કેવા સંબંધો છે.
#VIDEO | Telugu Superstar #NandamuriBalakrishna was seen pushing away actor #Anjali on stage during an promotional event of her upcoming film ‘Gangs of Godavari’ pic.twitter.com/MnL3w08mrN
— TIMES NOW (@TimesNow) May 30, 2024
અભિનેત્રી અંજલી એ આપી પ્રતિક્રિયા
અંજલિએ એક પ્રમોશનલ ઇવેન્ટ દરમિયાન સ્ટેજ પર નંદમુરી બાલકૃષ્ણ દ્વારા ધક્કો મારવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેત્રી એ તેના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરતા લખ્યું, ‘ગૅંગ્સ ઑફ ગોદાવરી પ્રી-રિલિઝ ઇવેન્ટમાં મારી હાજરી સાથે મને સન્માનિત કરવા બદલ હું બાલકૃષ્ણ ગરુનો આભાર માનું છું. હું વ્યક્ત કરવા માંગુ છું કે બાલકૃષ્ણ ગરુ અને મેં હંમેશા એકબીજા માટે પરસ્પર આદર જાળવી રાખ્યો છે અને અમે લાંબા સમયથી સારી મિત્રતા શેર કરીએ છીએ. તેની સાથે ફરીથી સ્ટેજ શેર કરવું અદ્ભુત હતું.’
I want to thank Balakrishna Garu for gracing the Gangs of Godavari pre-release event with his presence.
I would like to express that Balakrishna garu and I have always maintained mutual respect for eachother and We share a great friendship from a long time. It was wonderful to… pic.twitter.com/mMOOqGcch2
— Anjali (@yoursanjali) May 30, 2024
તમને જણાવી દઈએ કે, નંદમુરી અને અંજલિ તેમની આગામી ફિલ્મ ગેંગ ઓફ ગોદાવરી ના પ્રમોશન ઈવેન્ટમાં સ્ટેજ પર આખી સ્ટારકાસ્ટ પહોંચ્યા હતા. આ દરમિયાન નંદમુરી એ અંજલિ ને આગળ જવા કહ્યું અને ત્યારબાદ તેને અંજલિ ને એવો ધક્કો માર્યો કે તે પડતા પડતા બચી ગઈ. આ ઘટના ને અભિનેત્રી એ હળવાશ હતી અને તે જોરથી હસી પડી હતી.
આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: સર્જરી બાદ રાખી સાવંત ની થઇ આવી હાલત, હોસ્પિટલ માંથી અભિનેત્રી નો વિડીયો થયો વાયરલ
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)