Site icon

Anupama trolled: વધુ એક વખત ટ્રોલર્સ ના નિશાના પર આવી સિરિયલ અનુપમા, આ કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહ્યો છે રૂપાલી ગાંગુલી નો શો

Anupama trolled: અનુપમા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે. આ સિરિયલ માં હાલ પ્રેમ અને રાહી નો લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં આ સિરિયલ વધુ એક વખત ટ્રોલર્સ ના નિશાના પર આવી છે.

anupama trolled on social media for same outfit to prem as anuj kapadia

anupama trolled on social media for same outfit to prem as anuj kapadia

News Continuous Bureau | Mumbai

Anupama trolled: અનુપમા છેલ્લા ઘણા વર્ષો થી લોકો નું મનોરંજન કરી રહી છે.આ સિરિયલ ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં એક ખાસ જગ્યા બનાવી છે.તેમાં પણ લોકો ને માન એટલે કે અનુજ અને અનુપમા ની જોડી ખુબ પસંદ આવી હતી. આ સિરિયલ માં હાલ પ્રેમ અને રાહી નો લગ્ન નો ટ્રેક ચાલી રહ્યો છે તેવામાં આ સિરિયલ વધુ એક વખત ટ્રોલર્સ ના નિશાના પર આવી છે. તો ચાલો જાણીયે શું છે કારણ 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Rakul Preet Singh: રકૂલ પ્રીત સિંહ નું ચમક્યું નસીબ, સૈફ અલી ખાન ની આ ફિલ્મ માં ભજવશે મુખ્ય ભૂમિકા!

સિરિયલ અનુપમા થઇ રહી છે ટ્રોલ 

સોશિયલ મીડિયા પર રાહી અને પ્રેમ ના લગ્ન ની તસવીરો વાયરલ થઇ રહી છે. જેને લઈને લોકો સિરિયલ ના મેકર્સ પર નારાજ થયા છે. વાસ્તવ માં સિરિયલ માંથી પ્રેમનો લુક સામે આવ્યો છે, જેમાં તે લાલ શેરવાની અને લીલી પાઘડી પહેરેલો જોવા મળે છે. અનુપમા સાથેના લગ્ન સમયે અનુજનો પણ આવો જ દેખાવ હતો.રાહી એ પણ અનુપમા ના લગ્ન નો લહેંગો પહેર્યો છે. લોકોને નિર્માતાઓની આ હરકત બિલકુલ પસંદ ન આવી. બંનેના લુક્સને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. તેમજ આ સિરિયલ ને ટ્રોલ પણ કરવામાં આવી રહી છે. 


સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું, ‘તમે માન ના મુમેન્ટ ગીત, સ્ટાઈલ અને હવે કપડાં પણ કોપી કર્યા છે. ઓછામાં ઓછું અનુપમા ની બંગડીઓ અને અનુજ કાપડિયા ની પાઘડી તો બક્ષી દીધું હોત.તે પણ ચોરી લીધું તમે’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version