Site icon

TRP List: ‘અનુપમા’ ફરીથી ટોચ પર, ‘યે રિશ્તા…’ ની રેન્ક ઘટી,આ શો એ મચાવી ધમાલ, જાણો TRPમાં કઈ સિરિયલ એ મારી બાજી

TRP List: આ અઠવાડિયે રૂપાલી ગાંગુલી નો શો 'અનુપમા' ફરી ટોચ પર, જ્યારે 'યે રિશ્તા...' ચોથા સ્થાને ખસક્યો તો ચાલો જાણીયે બીજા શો ની હાલત

Anupamaa Tops TRP Again, Yeh Rishta Slips, Kyunki Saas 2 and Udne Ki Asha Rise

Anupamaa Tops TRP Again, Yeh Rishta Slips, Kyunki Saas 2 and Udne Ki Asha Rise

News Continuous Bureau | Mumbai

TRP List: BARC દ્વારા જાહેર કરાયેલી  ટીઆરપી લિસ્ટ  મુજબ રૂપાલી ગાંગુલી નો શો અનુપમા  ફરીથી 2.3 રેટિંગ સાથે ટોચ પર છે. જ્યારે  રાજન શાહી નો શો  યે રિશ્તા ક્યા કહલાતા હૈ 1.8 રેટિંગ સાથે ત્રીજા સ્થાનેથી ચોથા સ્થાને ખસક્યો છે. આ લિસ્ટ માં તારક મહેતા નું સ્થાન બહુ નીચે ગયું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : KSBKBT 2 Spoiler: કયુંકી સાસ ભી કભી બહુ થી 2 માં સમાપ્ત થઇ મિહિર ની નારાજગી,ગુસ્સા માં આવી નોયના કરશે આ કામ, જાણો શો ના આગામી એપિસોડ વિશે

‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’એ ‘અનુપમા’ને આપી ટક્કર

સ્મૃતિ ઈરાની ના શો ‘ક્યુકી સાસ ભી કભી બહુ થી 2’ એ આ અઠવાડિયે 2.2 રેટિંગ મેળવીને બીજું સ્થાન મેળવ્યું છે. શો નો નવો પ્લોટ અને નોસ્ટેલ્જિયા ફેક્ટર દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. રૂપાલી ગાંગુલી ના શો અનુપમા ‘ને ટક્કર આપતા આ શોએ TRPમાં મજબૂત પકડ બનાવી છે.


કન્વર ઢિલ્લોન  અને  નેહા હરસોરા ના શો  ઉડને કી આશા એ 1.9 રેટિંગ સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ શો સતત ટોચના 5માં સ્થાન પકડી રહ્યો છે.શરદ કેલ્કર અને નિહારિકા ચૌક્સે ના શો  તુમ સે તુમ તક એ આ અઠવાડિયે 1.7 રેટિંગ સાથે પાંચમું સ્થાન મેળવ્યું છે. આ શો હવે TRP લિસ્ટમાં સ્થિરતા તરફ આગળ વધી રહ્યો છે. તારક મહેતા શો એ આ વખતે ટોપ 5 માં સ્થાન નથી મેળવ્યું. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

PM Modi Selfie Fauda Stars: PM મોદી અને ‘Fauda’ ફેમ લિયર રાઝની મુલાકાત: પીએમએ સેલ્ફી સાથે આપ્યું એવું નિવેદન કે કલાકારો પણ હસી પડ્યા!
Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Exit mobile version