Site icon

‘અનુપમા’ના આગલા એપિસોડમાં જુઓ જેમના જીવનમાં કદી સુખ ટકતું નથી એ પરિવાર પર મોટી મુશ્કેલી આવી પડી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨ ઑગસ્ટ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

સ્ટાર પ્લસની સિરિયલ અનુપમામાં અનુપમા અને વનરાજના જીવનમાં સુખ કદી ટકતું જ નથી. ડાન્સ એકૅડેમી અને કૅફે હજુ હમણાં જ ખૂલી છે અને એના પર મોટી મુશ્કેલી આવી પડી છે. બાપુજીએ વર્ષો સુધી ટૅક્સ ભર્યો નહીં એના કારણે તેમને 20 લાખ રૂપિયા ટૅક્સ ભરવો પડશે. શાહ પરિવારમાં 20 લાખને લઈને ખૂબ હંગામો થાય છે. રાખી દવે અનુપમા અને વનરાજને પૈસા આપવાની ઑફર કરે છે, પરંતુ વનરાજ એ ઑફરને ઠુકરાવી દે છે. કાવ્યા આ વાત પર ખૂબ ગુસ્સે થાય છે અને બાપુજીને ખરીખોટી સંભળાવે છે.

અમિતાભ બચ્ચન તેમની એક પોસ્ટને લઈને થયા જબરજસ્ત ટ્રોલ; જાણો વિગત

હવે આવનાર એપિસોડ રોમાંચક થવાનો છે. આવનાર એપિસોડમાં એવું બતાવવામાં આવશે કે કાવ્યા આ હંગામા પછી લૉન્ગ ડ્રાઇવ પર જતી રહેશે એના લીધે પાખી તેની ડાન્સ પ્રૅક્ટિસ નહીં કરી શકે. અનુપમા પાખીને ડાન્સ શિખવાડવાની વાત કરે છે, પરંતુ પાખી ના પાડી દે છે તેમ જ પાખી કહે છે કે જો તે ડાન્સ કૉમ્પિટિશનમાં હારી તો તેની જવાબદારી તમારી હશે. પાખી અનુપમા સાથે બદતમીજી કરે છે અને ખરીખોટી સંભળાવે છે, કિંજલ તેને રોકવા જાય છે પાખી તેનું પણ સાંભળતી નથી. નંદિની પાખીની મદદ કરવા જાય છે, પરંતુ પાખી બંનેને અનુપમાની ચમચી કહે છે આ બધું જોઈને સમર અને પારિતોષને ખૂબ જ ખરાબ લાગે છે.

Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Arijit Singh’s First Wife:અરિજીત સિંહના રિટાયરમેન્ટની ચર્ચા વચ્ચે પૂર્વ પત્ની લાઈમલાઈટમાં: જાણો કોણ છે રૂપરેખા બેનર્જી અને અત્યારે ક્યાં છે?
Kalki 2 Update: પ્રભાસની ‘કલ્કિ ૨’ માંથી દીપિકા પાદુકોણનું પત્તું કપાયું,શું સાઉથ ની આ સુંદરી લેશે ‘સુમતી’ ની જગ્યા?
Exit mobile version