Site icon

Aryan khan: ટ્રાફિક માં ફસાયેલા આર્યન ખાન પાસે પૈસા માંગતી મહિલાઓ સાથે શાહરુખ ખાન ના પુત્ર એ કર્યું એવું વર્તન કે થયા વખાણ, જુઓ વિડીયો

Aryan khan: શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવ માં આર્યન ખાન મુંબઈ ના ટ્રાફિક માં ફસાયો હતો. આર્યન ને જોઈ ને મહિલાઓ તેની પાસે ભીખ માંગવા આવી હતી જે બાદ આર્યન ખાને તેમની સાથે એવું વર્તન કર્યું કે લોકો તેના વખાણ કરી રહ્યા છે

aryan khan distribute money among the poor women people praised shahrukh khan son

aryan khan distribute money among the poor women people praised shahrukh khan son

News Continuous Bureau | Mumbai

Aryan khan: શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે.પરંતુ આ વખતે કોઈ ખોટા કામ માટે નહીં પરંતુ સારા કામ માટે ચર્ચા માં આવ્યો છે. સુપરસ્ટાર શાહરુખ ખાન ના પુત્ર આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જે વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આર્યન પૈસા માંગતી કેટલીક મહિલાઓ સાથે એવું વર્તન કરતો હતો, જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

Join Our WhatsApp Community

 

Headline – 1 – આર્યન ખાન નો વિડીયો થયો વાયરલ 

આર્યન ખાન મુંબઈના ટ્રાફિકમાં ફસાયો હતો. આ દરમિયાન આર્યનને સિગ્નલ પર જોઈને પૈસા માંગતી ઘણી મહિલાઓ તેની ગાડી પાસે ગઈ અને ગાડી ના કાચ પર મારવા લાગી. આવી સ્થિતિમાં આર્યન તેમને કારની અંદરથી જોતો રહ્યો, ત્યારબાદ આર્યને તેનું પર્સ તેના ડ્રાઈવરને આપ્યું, જેમાં ઘણા પૈસા હતા. આર્યને ડ્રાઈવરને આ પૈસા મહિલાઓમાં વહેંચવા કહ્યું. પૈસા મળ્યા બાદ મહિલાઓ ઘણી ખુશ દેખાતી હતી.


સોશિયલ મીડિયા પર ચાહકો કિંગ ખાનના પુત્ર આર્યન ની આ દરિયાદિલી ની પ્રશંસા કરતા જોવા મળે છે. 

આ  સમાચાર પણ વાંચો : TMKOC Disha vakani: નવરાત્રી ના ખાસ અવસર પર પરિવાર સાથે જોવા મળી તારક મહેતા ની દયા ભાભી,ચણીયા ચોળી માં સજ્જ દિશા વાકાણી એ લીધી ગરબા પંડાલ ની મુલાકાત, જુઓ વિડીયો

Navika Kotia: શ્રીદેવીની ઓન-સ્ક્રીન દીકરી નવિકા કોટિયા કરશે લગ્ન, કરોડપતિ બિઝનેસમેન સાથે બંધાયો સંબંધ
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયાબેનનું કમબેક, ટપુના નિવેદનથી માહોલ ગરમાયો
Aishwarya Rai bachchan: શ્રી સત્ય સાઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાય બચ્ચન નું પ્રેરક સંબોધન: PM મોદીના આશીર્વાદ લીધા
120 Bahadur: ફરહાન અખ્તરની ફિલ્મ ‘120 બહાદુર’ મુશ્કેલીમાં, સેન્સર સર્ટિફિકેટ સામે દાખલ અરજી પર આ તારીખે થશે સુનાવણી
Exit mobile version