Site icon

Asha Bhosle: 91 વર્ષ ની આશા ભોંસલે એ સ્ટેજ પર લગાવી આગ, દિગ્ગ્જ ગાયિકા એ ગાયું વિકી કૌશલ નું ગીત અને સાથે કર્યો તેનો હૂક સ્ટેપ, જુઓ વિડીયો

Asha Bhosle: આશા ભોંસલે 91 વર્ષ ની ઉંમરે પણ એક્ટિવ છે અને સ્ટેજ શો કરી રહી છે. તાજેતર માં આશા ભોંસલે એ એક સ્ટેજ શો કર્યો હતો જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં તે વિકી કૌશલ ની ફિલ્મ નું ગીત ગાઈ રહી છે તેની સાથે સાથે તેનો હૂક સ્ટેપ પણ કરતી જોવા મળી રહી છે.

asha bhosle sing and dance on vicky kaushal song tauba tauba

asha bhosle sing and dance on vicky kaushal song tauba tauba

News Continuous Bureau | Mumbai

Asha Bhosle: આશા ભોંસલે બોલિવૂડ ની દિગ્ગ્જ ગાયિકા છે. આશા ભોંસલે 91 વર્ષ ની ઉંમરે પણ એક્ટિવ છે અને સ્ટેજ શો કરી રહી છે.તાજેતર માં આશા ભોંસલે એ એક સ્ટેજ શો કર્યો હતો જેનો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં તે વિકી કૌશલ ની ફિલ્મ નું ગીત ગાઈ રહી છે તેની સાથે સાથે તેનો હૂક સ્ટેપ પણ કરતી જોવા મળી રહી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia and Ranbir: એરપોર્ટ પર પાપારાઝી ને જોઈ રાહા કપૂરે આપ્યું એવું રિએક્શન કે હસી પડી આલિયા ભટ્ટ, જુઓ વિડીયો

આશા ભોંસલે એ ગાયું તૌબા તૌબા ગીત 

સોશિયલ મીડિયા પર આશા ભોંસલે ના કોન્સર્ટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં દિગ્ગ્જ ગાયિકા વિકી કૌશલ ની ફિલ્મ બેડ ન્યુઝ ના નું ગીત તૌબા તૌબા ગાઈ રહી છે એટલું જ નહીં સાથે સાથે આશા તાઈ આ ગીત નો હુક સ્ટેપ પણ કરી રહી છે. 91 વર્ષ ની ઉંમર માં તેમનો આવો જોશ જોઈ લોકો હેરાન રહી ગયા છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થઇ રહ્યો છે. 


આશા ભોંસલે ના આ વિડીયો પર લોકો તેમના વખાણ કરતા પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, આ વિકી કૌશલ અને તૃપ્તિ ડિમરી ની ફિલ્મ બેડ ન્યુઝ નું ગીત તૌબા તૌબા ગીત કરણ ઓજલાએ ગાયું છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Deverakonda Rashmika Mandanna Wedding Photos: લગ્ન બાદ વિજય દેવરકોંડાએ રશ્મિકા માટે લખી દિલ જીતી લે તેવી પોસ્ટ; તસવીરો જોઈને ફેન્સની આંખોમાં આવ્યા આંસુ!
Rishab Shetty Reaction Rashmika Wedding: રશ્મિકા મંદાનાના લગ્નના સવાલ પર ભડક્યા ઋષભ શેટ્ટી: એક્સ-મંગેતર રક્ષિત શેટ્ટીના મિત્રો હજુ પણ છે નારાજ? જાણો કન્નડ ઈન્ડસ્ટ્રીમાં શું છે વિવાદ
Bhoot Bangla First Song Ram Ji: અક્ષય કુમાર-પ્રિયદર્શનની સુપરહિટ જોડીનો જાદુ પરત ફર્યો! ‘ભૂત બંગલા’નું ધમાકેદાર સોંગ રિલીઝ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ
Arjun Tendulkar Sania Chandhok Pre-wedding: અર્જુન તેંડુલકરની દુલ્હને લૂંટી લાઈમલાઈટ! જામનગરમાં શરૂ થયો લગ્નનો ઉત્સવ; જાણો અંબાણી પરિવારે કેમ સંભાળી છે ખાસ જવાબદારી
Exit mobile version