Site icon

Avatar: Fire and Ash Trailer : પેન્ડોરા પર વધુ ભડકી યુદ્ધની આગ, અવતાર: ફાયર એન્ડ એશ ધમાકેદાર નું ટ્રેલર થયું રિલીઝ

Avatar: Fire and Ash Trailer : જેમ્સ કેમેરોન ફરીથી પેન્ડોરાની જાદુઈ દુનિયામાં લઈ જઈ રહ્યા છે, જ્યાં સુલી પરિવાર દુઃખ અને યુદ્ધ વચ્ચે ફસાઈ ગયો છે

Avatar: Fire and Ash Trailer Released – Fans Rejoice as Pandora’s Conflict Deepens

Avatar: Fire and Ash Trailer Released – Fans Rejoice as Pandora’s Conflict Deepens

News Continuous Bureau | Mumbai

Avatar: Fire and Ash Trailer :  અવતાર ફ્રેન્ચાઈઝીના ત્રીજા ભાગ “ફાયર એન્ડ એશ” (Fire and Ash) નું ટ્રેલર હવે રિલીઝ થઈ ગયું છે. 2009થી શરૂ થયેલી આ સિરીઝે વિશ્વભરમાં અનેક રેકોર્ડ તોડ્યા છે. નવા ટ્રેલરમાં પેન્ડોરા   પર એક નવી નાવી  જનજાતિ “એશ પિપલ” ની એન્ટ્રી સાથે યુદ્ધ વધુ ઘાતક બનતું દેખાય છે. ફિલ્મ 19 ડિસેમ્બર, 2025ના રોજ રિલીઝ થવાની છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Vicky-Katrina: જન્મ લેતાં જ કરોડપતિ બનશે વિક્કી-કેટરીનાનું બેબી, માતા-પિતાની કમાઈ જાણીને તમે પણ ચોંકી જશો!

અવતાર: ફાયર એન્ડ એશ નું ટ્રેલર 

ટ્રેલરમાં બતાવાયું છે કે સુલી પરિવાર તેમના મોટા પુત્ર નેતેયામ ના મૃત્યુનો શોક ઝેલી રહ્યો છે. આ દુઃખ વચ્ચે પેન્ડોરા પર “એશ પિપલ” નામની નવી નાવી જનજાતિનો ઉદય થાય છે. આ જનજાતિની નેતા વરાંગ છે, જેનું પાત્ર ઓના ચેપલિન ભજવી રહી છે. વરાંગ એક એવી નેતા છે જે પોતાના લોકો માટે કોઈ પણ હદ પાર કરવા તૈયાર છે.


ફિલ્મનું દિગ્દર્શન અને લેખન જેમ્સ કેમેરોન એ રિક જાફા  અને અમાંડા સિલ્વર  સાથે મળીને કર્યું છે. ફિલ્મમાં જૂના ચહેરાઓ જેવી કે સેમ વર્થિંગટન, ઝોઇ સલદાના, સિગોર્ની વીવર, સ્ટીફન લેંગ, અને કેટ વિન્સલેટફરીથી જોવા મળશે. નવા પાત્રોમાં ઓના ચેપલિન, ડેવિડ થિયોલિસ, અને મિશેલ યીઓ પણ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version