Site icon

Bharti singh birthday special: સૌને હસાવી ને પોતાનું પેટ ભરનાર ભારતી સિંહ આજે છે કરોડો ની સંપત્તિ ની માલકીન, જાણો કોમેડિયન ના જન્મદિવસ પર તેની નેટ વર્થ વિશે

Bharti singh birthday special: ભારતી સિંહ આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.તો ચાલો જાણીએ કોમેડી ક્વીન ભારતી સિંહની નેટવર્થ વિશે.

Bharti singh birthday special know comedian net worth

Bharti singh birthday special know comedian net worth

News Continuous Bureau | Mumbai

Bharti singh birthday special: ભારતી સિંહ આજે તેનો 40મો જન્મદિવસ ઉજવી રહી છે.ભારતી સિંહે કોમેડીની દુનિયામાં સૌથી વધુ ખ્યાતિ અને સફળતા હાંસલ કરી છે. ભારતી સિંહ એ ઘણા ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું છે કે તેને અહીં સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. સૌને હસાવી ને પોતાનું પેટ ભરનાર ભારતી સિંહ આજે કરોડો ની સંપત્તિ ની માલકીન છે તો ચાલો જાણીએ કોમેડી ક્વીન ભારતી સિંહની નેટવર્થ વિશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Hina khan: હિના ખાને શેર કરી તેની કેન્સર ની જર્ની ની પોસ્ટ, વિડીયો જોઈ તમે પણ થઇ જશો ભાવુક

ભારતી સિંહ ની નેટ વર્થ 

ભારતી સિંહ નું બાળપણ ગરીબી માં વીત્યું હતું.બે વર્ષની ઉંમરે ભારતી ના પિતા નું નિધન  થયું હતું.ભારતીની માતા લોકોના ઘરે સફાઈ કામદાર તરીકે કામ કરતી હતી. ત્યારબાદ ભારતીએ તેના પરિવાર માટે કંઈક કરવાનું નક્કી કર્યું અને વર્ષ 2008માં તેની કારકિર્દીની શરૂઆત કરી. તેણે ‘ધ ગ્રેટ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’માં સ્પર્ધક તરીકે ભાગ લીધો અને પોતાની કોમેડીથી લોકોના દિલ જીતી લીધા.


ભારતી સિંહ જે આલીશાન ઘરમાં રહે છે. તે ઘરની કિંમત લગભગ 5 થી 6 કરોડ રૂપિયા છે. આ સિવાય ભારતી અને હર્ષે પોતાનું પોડકાસ્ટ (LOL) પણ લોન્ચ કર્યું છે. ભારતી સિંહ આ બધામાંથી ઘણી કમાણી કરે છે. આ સિવાય ભારતી પાસે ઘણી પ્રોપર્ટી પણ છે. ભારતી પાસે Audi, Mercedes અને Benz GL જેવી કાર છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતી ની કુલ સંપત્તિ  25 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જોકે, ભારતી સિંહની નેટવર્થ વિશે મીડિયામાં વધુ માહિતી બહાર આવી નથી.

 (News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Assi Movie Review: શું ‘અસ્સી’ તમારા વિચારો બદલી નાખશે? તાપસી પન્નુની એક્ટિંગ જોઈ રૂંવાડા ઉભા થઈ જશે; જાણો કેમ આ ફિલ્મ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે
Abhishek Bachchan Interview: પિતા અમિતાભ અને પુત્રી આરાધ્યા માટે અભિષેક બચ્ચને કહી આ ખાસ વાત
The Kerala Story 2 Trailer Release: ધ કેરળ સ્ટોરી ૨: ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર ગરમાવો! નવી વાર્તા, નવો ખુલાસો અને એ જ ભયાનક વાસ્તવિકતા; શું ફરી સર્જાશે વિવાદ?
Salim Khan Health Update: સલીમ ખાનને શ્વાસની તકલીફ બાદ ICUમાં ખસેડાયા, હોસ્પિટલ પહોંચ્યો સલમાન ખાન અને આખો પરિવાર
Exit mobile version