Site icon

Bharti Singh: ટીવી અને યુટ્યુબ બંને માંથી અધધ આટલી કમાણી કરે છે ભારતી સિંહ, જાણો તેની નેટવર્થ વિશે

Bharti Singh: ભારતી સિંહ હાલ તેની બીજી પ્રેગ્નેન્સી ને કારણે ચર્ચામાં છે. તજાતર માં કોમેડિયન એ તેની ટીવી અને યુટ્યુબ માંથી થતી કમાણી વિશે ખુલાસો કર્યો છે.

Bharti Singh Reveals Her YouTube Earnings

Bharti Singh Reveals Her YouTube Earnings

News Continuous Bureau | Mumbai

Bharti Singh: ભારતની ટોચની મહિલા કોમેડિયન ભારતી સિંહ હાલમાં પોતાની બીજી પ્રેગ્નન્સી અને કમાણીના સ્ત્રોતોને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં એક પોડકાસ્ટમાં તેણે ખુલાસો કર્યો કે તેની કુલ આવકમાંથી 40% યુટ્યુબ પરથી આવે છે.ટીવી અને યુટ્યુબ બંને પ્લેટફોર્મ પર કામ કરીને ભારતી આજે કરોડોમાં કમાણી કરે છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Thama new song: ‘થામા’ના નવા ગીતમાં નોરા ફતેહીનો ધમાકેદાર ડાન્સ, ઈન્ટરનેટ પર મચાવી રહ્યું છે ધૂમ

ટીવી અને યુટ્યુબ બંને ની કમાણી 

એક  પોડકાસ્ટમાં ભારતી સિંહે જણાવ્યું કે “મારી કમાણીમાં 60% ટીવી પરથી આવે છે અને 40% યુટ્યુબ પરથી.” તેણે કહ્યું કે “ટીવી એક દિવસમાં જેટલું આપે છે, યુટ્યુબ એ એક મહિને આપે છે. પણ યુટ્યુબ પર કામ કરવું પણ એટલું જ મહત્વપૂર્ણ છે.” ભારતીના પતિ હર્ષ લિમ્બાચિયાએ તેને યુટ્યુબ  શરૂ કરવા માટે પ્રેરણા આપી હતી. હર્ષે કહ્યું હતું કે “ટીવી ભવિષ્યમાં બંધ થઈ શકે છે, યુટ્યુબ પર કામ કરીએ.” શરૂઆતમાં ભારતીને શંકા હતી કે “શુ હું મારી લાઈફ બતાવું?” પણ પછી જ્યારે પૈસા આવવા લાગ્યા તો પ્રેમ પણ વધ્યો.મીડિયા રિપોર્ટ મુજબ ભારતી સિંહ ની નેટવર્થ 30 કરોડ ની આસપાસ છે.


ભારતીના પિતા જ્યારે તે માત્ર 2 વર્ષની હતી ત્યારે અવસાન પામ્યા હતા. તેની માતા ઘરોમાં કામ કરતી હતી અને બચેલો ખોરાક લઈને પરિવારનો ગુજારો કરતી હતી. આજે ભારતી એક લક્ઝરી લાઈફ જીવે છે અને દેશની ટોચની કોમેડિયન છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.
Exit mobile version