Site icon

Bhool bhulaiyaa 3: ડરવા ની સાથે સાથે હસવા માટે પણ થઇ જાઓ તૈયાર,ભૂલ ભુલૈયા 3 નું મજેદાર ટ્રેલર થયું રિલીઝ

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 નું મજેદાર ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ વખતે રૂહ બાબા નો એક નહીં પરંતુ બે મંજૂલિકા સાથે સામનો થવાનો છે.

bhool bhulaiyaa 3 trailer out

bhool bhulaiyaa 3 trailer out

News Continuous Bureau | Mumbai

Bhool bhulaiyaa 3: ભૂલ ભુલૈયા 3 ની જ્યારથી જાહેરાત થઇ છે ત્યારથી લોકો આ ફિલ્મ ની રાહ જોઈ રહ્યા છે. કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત સ્ટારર આ ફિલ્મ નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં કાર્તિક આર્યન રુહ બાબા તરીકે પાછો ફરતો જોવા મળી રહ્યો છે. આ વખતે ફિલ્મમાં રૂહ બાબાનો સામનો એક નહીં પરંતુ બે મંજુલિકા સાથે થશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Alia bhatt song: જિગરા ના પ્રિ ઇવેન્ટ માં આલિયા ભટ્ટે ગાયું આ ગીત, અભિનેત્રી નો અવાજ સાંભળી ઈમ્પ્રેસ થઇ સામંથા રૂથ પ્રભુ

ભૂલ ભુલૈયા 3 નું ટ્રેલર 

‘ભૂલ ભુલૈયા 3’ના ટ્રેલરમાં કાર્તિક આર્યનના ઘણા રસપ્રદ સંવાદો સાંભળવા મળે છે, જે તમને હસવા પર મજબુર કરી દેશે.આ સિવાય ઘણા ભયાનક દ્રશ્યોની ઝલક પણ જોઈ શકાય છે. ફિલ્મના ટ્રેલર માં કાર્તિક આર્યન રૂહ બાબાના રોલમાં જોવા મળી રહ્યો છે. આ વખતે ફિલ્મમાં રૂહ બાબાનો સામનો એક નહીં પરંતુ બે મંજુલિકા સાથે થશે. વિદ્યા બાલન ઉપરાંત માધુરી દીક્ષિત પણ મંજુલિકા ના રોલમાં જોવા મળશે, જેની ઝલક ટ્રેલરમાં જોવા મળી રહી છે. 


ભૂલ ભુલૈયા 3 એ દિવાળી ના અવસર પર રિલીઝ થશે. આ ફિલ્મ માં કાર્તિક આર્યન, તૃપ્તિ ડીમરી, વિદ્યા બાલન, માધુરી દીક્ષિત ઉપરાંત વિજય રાઝ, રાજપાલ યાદવ, સંજય મિશ્રા, અશ્વિની કાલસેકર જેવા ઘણા કલાકારો જોવા  મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version