Site icon

Cannes 2025: કાન્સ 2025 ના રેડ કાર્પેટ પર ચાલ્યો શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ નો જાદુ, દિગ્ગ્જ અભિનેત્રી ઓ નો લુક થયો વાયરલ

Cannes 2025: સત્યજિત રેની ક્લાસિક ફિલ્મ 'અરણ્યેર દિન રાત્રિ'ના 4K રી-સ્ટોર વર્ઝનનું કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર યોજવામાં આવ્યું હતું જેમાં શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ એ હાજરી આપી હતી.

Cannes 2025 Sharmila Tagore and Simi Garewal Grace Cannes Red Carpet for 'Aranyer Din Ratri' Premiere

Cannes 2025 Sharmila Tagore and Simi Garewal Grace Cannes Red Carpet for 'Aranyer Din Ratri' Premiere

News Continuous Bureau | Mumbai

Cannes 2025: કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં ભારતીય સિનેમાની ગૌરવશાળી હાજરી જોવા મળી છે. દિગ્ગજ અભિનેત્રીઓ શર્મિલા ટાગોર અને સિમી ગ્રેવાલ એ કાન્સના રેડ કાર્પેટ પર ભવ્ય અવતાર સાથે હાજરી આપી. તેઓ સત્યજિત રે ની ક્લાસિક ફિલ્મ ‘અરણ્યેર દિન રાત્રિ’ ના પ્રીમિયર માટે ખાસ હાજર રહી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Mithun Chakraborty: મિથુન ચક્રવર્તી ની મુશ્કેલી માં થયો વધારો, આ મામલે BMC એ અભિનેતા ને મોકલી નોટિસ, જાણો સમગ્ર મામલો

શર્મિલા અને સિમીનો રેડ કાર્પેટ પર શાનદાર અવતાર

શર્મિલા ટાગોરે ગ્રીન રંગની ભવ્ય સાડી પહેરી હતી જ્યારે સિમી ગ્રેવાલ આઈવરી કલરની ડિઝાઇનર ડ્રેસમાં નજરે પડી. બંનેએ રેડ કાર્પેટ પર એકસાથે પોઝ આપ્યો અને ફિલ્મના પ્રીમિયર પ્રસંગે લોકોનું ધ્યાન ખેંચ્યું. આ પ્રસંગે શર્મિલાની દીકરી સબા પટૌદી પણ હાજર રહી હતી.


‘અરણ્યેર દિન રાત્રિ’ના પ્રીમિયર દરમિયાન દર્શકો દ્વારા ફિલ્મને સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યું. લોકો ઊભા રહીને તાળી વગાડી ફિલ્મને શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે સિમી ગ્રેવાલ માટે કાન્સમાં આ પહેલો અવસર હતો, જે તેમના માટે ખાસ રહ્યો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rahman Dakait: ધુરંધર’ના સુપરસ્ટારે ફરી દેખાડી પોતાની ખતરનાક બાજુ, કસાઈથી પણ કમ નહોતો રહેમાન ડકૈત!
Dharmendra Birth Anniversary: ધર્મેન્દ્રની જન્મ જયંતિ પર મોટો ફેરફાર! ખંડાલાના ફાર્મહાઉસ પર નહીં થાય ઉજવણી, પરિવારે કેમ લીધો આ નિર્ણય?
Vikram Bhatt Arrested: ફિલ્મમેકર વિક્રમ ભટ્ટની રાજસ્થાન પોલીસે કરી ધરપકડ, અધધ આટલા કરોડની છેતરપિંડીનો આરોપ, જાણો શું છે સમગ્ર મામલો
Bigg Boss 19: બિગ બોસ ૧૯ ફિનાલે માંગૌરવ ખન્નાએ મારી બાજી, વિજેતાને ટ્રોફી સાથે મળી જંગી પ્રાઇઝ મની
Exit mobile version