Site icon

Chhaava controversy: ફરી એક વાર મુસીબત માં આવી વિકી કૌશલ ની છાવા, મહારાષ્ટ્ર ના એક મંત્રી એ ફિલ્મ ની રિલીઝ ને લઈને આપી આવી ચેતવણી

Chhaava controversy: છાવા ફિલ્મ આવતા મહિને રિલીઝ થવા જઈ રહી છે તેવામાં હવે આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. આ ફિલ્મ ને લઈને મહારાષ્ટ્ર ના એક મંત્રી એ અમુક દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો છે.

chhaava controversy maharashtra minister warn vicky kaushal film maker

chhaava controversy maharashtra minister warn vicky kaushal film maker

News Continuous Bureau | Mumbai

Chhaava controversy: છાવા નું ટ્રેલર તાજેતર માં જ રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ટ્રેલર રિલીઝ થયું ત્યાર બાદ થી આ ફિલ્મ ને લઈને લોકો નો ઉત્સાહ વધી ગયો છે. આ ફિલ્મ માં વિકી કૌશલે સંભાજી મહારાજની ભૂમિકા ભજવી છે જયારે કે રશ્મિકા એ તેમની પત્ની યેસુબાઈ ની ભૂમિકા ભજવી છે. હવે આ બધાની વચ્ચે ફિલ્મ ને લઈને વિવાદ શરૂ થયો છે.આ ફિલ્મ ને લઈને મહારાષ્ટ્ર ના એક મંત્રી એ અમુક દ્રશ્યો પર વાંધો ઉઠાવ્યો છે. અને તેમના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને ફિલ્મ ના નિર્માતા અને નિર્દેશક ને ચેતવણી પણ આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Paatal lok 2: ‘પાતાલ લોક 2’ ના ખતરનાક સ્નાઈપર ડેનિયલ લીચુ એટલે કે પ્રશાંત તમાંગ પહેલા પણ સ્ટેજ પર લગાવી ચુક્યો છે આગ, ઇન્ડિયન આઇડલ સાથે છે જૂનો સંબંધ

મહારાષ્ટ્ર ના મંત્રી એ શેર કરી પોસ્ટ 

મહારાષ્ટ્ર ના મંત્રી એ મરાઠી માં એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે, ”ધર્મ અને સ્વતંત્રતાના રક્ષક છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત હિન્દી ફિલ્મ બનાવવી એ આનંદની વાત છે.છત્રપતિનો ઇતિહાસ દુનિયાને સમજાવવા માટે આવા પ્રયાસો જરૂરી છે. જોકે, ફિલ્મના કેટલાક વાંધાજનક દ્રશ્યો અંગે ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે.’અમારું માનવું છે કે આ ફિલ્મ નિષ્ણાતો અને જાણકારોને બતાવ્યા વિના રિલીઝ ન થવી જોઈએ. મહામહિમ ના ગૌરવને ઠેસ પહોંચાડતી કોઈપણ વસ્તુ સહન કરવામાં આવશે નહીં. અમારું વલણ એ છે કે ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શકે આ સંદર્ભમાં તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને વાંધાજનક વસ્તુઓ દૂર કરવી જોઈએ.


આ પોસ્ટ માં વધુ માં લખવામાં આવ્યું છે કે, ”આગળનો નિર્ણય ફિલ્મ જોયા પછી લેવામાં આવશે, નહીં તો આ ફિલ્મ રિલીઝ નહીં કરવા દેવામાં આવે!”

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sara Arjun Big Project: બોલિવૂડમાં સારા અર્જુનનો દબદબો! ઝોયા અખ્તરના મોટા પ્રોજેક્ટમાં મળી એન્ટ્રી, જાણો કયા સુપરસ્ટાર સાથે સ્ક્રીન શેર કરશે અભિનેત્રી
Dhurandhar 2 Theater Fight Video: ધમાલ! ‘ધુરંધર 2’ ના શોમાં થિયેટરમાં જ થઈ મોટી ફાઈટ, વીડિયો જોઈને તમે પણ ચોંકી જશો
Dhurandhar 2 Controversy: ‘ધુરંધર 2’ ના વાયરલ ફોટોથી શીખ સમુદાયમાં રોષ! પાઘડી અને સિગારેટના વિવાદ પર આદિત્ય ધરે કર્યો મોટો ખુલાસો
Toaster Movie Release Date: તારીખ નોંધી લેજો! રાજકુમાર રાવની ‘ટોસ્ટર’ આ OTT પ્લેટફોર્મ પર મચાવશે ધૂમ, સાન્યા મલ્હોત્રા સાથે જોવા મળશે અનોખો અંદાજ
Exit mobile version