News Continuous Bureau | Mumbai
બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) એશા ગુપ્તા(Esha Gupta) તેની દમદાર એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડનેસ(Boldness)માટે પણ જાણીતી છે. એશા ગુપ્તા છેલ્લે પ્રકાશ ઝાની (Prakash Jha) વેબ સિરીઝ ‘આશ્રમ 3’(Web series 'Ashram 3) માં જોવા મળી હતી, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર(Bold avatar) જોવા મળ્યો હતો. એશા ગુપ્તા સોશિયલ મીડિયા(Social media ) પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ જાય છે. ઈશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

ચાર પણઆ સમા વાંચો : બિગ બોસનો ભૂતપૂર્વ સ્પર્ધક છે ટેલિવિઝન દિવા જેનિફર વિંગેટ નો દિવાનો- અભિનેત્રી ને કરવા માંગે છે ડેટ
અભિનેત્રીએ ડીપનેક હોટ પ્રિન્ટેડ ડ્રેસ(Deepneck Hot Printed Dress) પહેર્યો છે, જેમાં તે સિઝલિંગ દેખાઈ રહી છે. અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ(Glowing makeup) સાથે પોતાના વાળને ખાસ રીતે બાંધ્યા છે.

એશા ગુપ્તાએ દરેક તસવીરમાં એકથી વધુ પોઝ આપ્યા છે, જેને જોઈને દરેક તેના દિવાના થઈ ગયા છે. ફેન્સ તેમની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

તસવીરોમાં એશા ગુપ્તા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. એશા એ પોતાનું ફિગર ખૂબ જ સારી રીતે મેન્ટેન કર્યું છે.

એશા ગુપ્તાના સોશિયલ મીડિયા પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.