Site icon

એશા ગુપ્તાની બોલ્ડનેસે વધાર્યો ઈન્ટરનેટ નો પારો-તસવીરો જોઈને ચાહકો ના ઉડી ગયા હોશ-જુઓ ફોટોગ્રાફ્સ 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) એશા ગુપ્તા(Esha Gupta) તેની દમદાર એક્ટિંગની સાથે સાથે તેની બોલ્ડનેસ(Boldness)માટે પણ જાણીતી છે. એશા ગુપ્તા છેલ્લે પ્રકાશ ઝાની (Prakash Jha) વેબ સિરીઝ ‘આશ્રમ 3’(Web series 'Ashram 3)  માં જોવા મળી હતી, જેમાં તેનો ખૂબ જ બોલ્ડ અવતાર(Bold avatar) જોવા મળ્યો હતો. એશા ગુપ્તા સોશિયલ મીડિયા(Social media ) પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાની બોલ્ડ  તસવીરો પોસ્ટ કરતી રહે છે, જેને જોઈને ફેન્સ તેના દિવાના થઈ જાય છે. ઈશા ગુપ્તાએ હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ(Instagram) પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

Join Our WhatsApp Community

ચાર પણઆ સમા વાંચો : બિગ બોસનો ભૂતપૂર્વ સ્પર્ધક છે ટેલિવિઝન દિવા જેનિફર વિંગેટ નો દિવાનો- અભિનેત્રી ને કરવા માંગે છે ડેટ 

અભિનેત્રીએ ડીપનેક હોટ પ્રિન્ટેડ ડ્રેસ(Deepneck Hot Printed Dress) પહેર્યો છે, જેમાં તે સિઝલિંગ દેખાઈ રહી છે. અભિનેત્રીએ ગ્લોઈંગ મેકઅપ(Glowing makeup) સાથે પોતાના વાળને ખાસ રીતે બાંધ્યા છે.

એશા ગુપ્તાએ દરેક તસવીરમાં એકથી વધુ પોઝ આપ્યા છે, જેને જોઈને દરેક તેના દિવાના થઈ ગયા છે. ફેન્સ તેમની તસવીરો પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.

તસવીરોમાં એશા ગુપ્તા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે. એશા એ પોતાનું ફિગર ખૂબ જ સારી રીતે મેન્ટેન કર્યું છે.

એશા ગુપ્તાના સોશિયલ મીડિયા પર 11 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

 

Asha Bhosle Passed Away: સંગીત જગતમાં શોકનું મોજું: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન, આવતીકાલે શિવાજી પાર્કમાં અંતિમ સંસ્કાર
‘Oye Oye’ Song Trivia: શું ‘ત્રિદેવ’નું આઈકોનિક ગીત ‘ઓયે-ઓયે’ પણ ઓરિજિનલ નહોતું? પાઈરેસી અને વિવાદો વચ્ચે જૂના ગીતનું સત્ય આવ્યું સામે
Anant Ambani Birthday: અંબાણી પરિવારના લાડલાનો જન્મદિવસ: રણવીર-જાનહવીના ગરબા અને ગૌરી ખાનની ભક્તિ, જુઓ જામનગરની ઝાકઝમાળ
Aditya Dhar Net Worth : ‘ધુરંધર 2’ ના ડિરેક્ટર આદિત્ય ધરનું આલીશાન સામ્રાજ્ય! નેટવર્થથી લઈને લક્ઝરી કાર સુધીના આંકડાઓ આવ્યા સામે
Exit mobile version