Site icon

Fatima Sana Shaikh: આ ગંભીર બીમારી થી પીડાતી હતી ફાતિમા સના શેખ, અભિનેત્રી એ પોતે કર્યો ખુલાસો

Fatima Sana Shaikh: "હું ડરી ગઈ હતી, બેડમાંથી ઉઠી પણ શકતી નહોતી" – ફાતિમાની હિંમતભરી કહાની

Fatima Sana Shaikh Opens Up About Epilepsy

Fatima Sana Shaikh Opens Up About Epilepsy

News Continuous Bureau | Mumbai 

Fatima Sana Shaikh: અભિનેત્રી ફાતિમા સના શેખ  હાલમાં પોતાની ફિલ્મ ‘મેટ્રો… ઇન દીનો’ (Metro… In Dino) અને ‘આપ જૈસા કોઈ’ (Aap Jaisa Koi)ના પ્રમોશનમાં વ્યસ્ત છે. તાજેતરમાં એક મીડિયા સાથેની વાતચીતમાં તેણે મિર્ગી (Epilepsy) જેવી ગંભીર બીમારી અંગે ખુલાસો કર્યો. તેણે જણાવ્યું કે એક વખત દુબઈથી યુએસએ જતી ફ્લાઇટમાં તેને સતત દૌરા પડ્યા હતા, જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું અને શૂટિંગ પણ રદ કરવું પડ્યું.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Asrani Doctor degree: 84 વર્ષ ની ઉંમરે ‘અંગ્રેજો કે જમાને કે જેલર’ બન્યા ડોક્ટર, અસરાની ની તસવીર થઇ વાયરલ

“મને લાગ્યું કે હવે આ જ મારી હકીકત છે” – ફાતિમાની સ્વીકાર્યતા

ફાતિમાએ કહ્યું કે “મને દવા આપી છતાં દૌરા બંધ થયા નહીં, પછી હાઈ ડોઝ આપવી પડી. હું બેડમાંથી ઉઠી પણ શકતી નહોતી. જ્યારે શૂટિંગ માટે બોલાવાતી ત્યારે રડી પડતી. એ સમયે મેં સ્વીકારી લીધું કે આ મારી બીમારી છે અને લોકો સુધી આ વાત પહોંચવી જોઈએ.”ફાતિમાએ કહ્યું કે “ઘણા બાળકોને દિવસમાં અનેક વાર દૌરા પડે છે, તેમનું જીવન મુશ્કેલ બની જાય છે. તેમને ખાસ શિક્ષણની સુવિધા પણ નથી મળતી. આ બીમારી સાથે ઘણા લાંછન પણ જોડાયેલા છે. જો હું મારા અનુભવથી કોઈને મદદ કરી શકું તો એ યોગ્ય છે.”


ફાતિમાની ફિલ્મ ‘મેટ્રો… ઇન દીનો’ 4 જુલાઈએ રિલીઝ થવાની છે, જેમાં અનેક સ્ટાર્સ છે – જેમ કે આદિત્ય રોય કપૂર , સારા અલી ખાન, પંકજ ત્રિપાઠી વગેરે. ‘આપ જૈસા કોઈ’ 11 જુલાઈથી Netflix પર સ્ટ્રીમ થશે. ફાતિમા સતત નવા પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે અને પોતાની હિંમતભરી કહાનીથી લોકો માટે પ્રેરણા બની રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Bigg Boss 19: બિગ બોસ ૧૯ ફિનાલે માંગૌરવ ખન્નાએ મારી બાજી, વિજેતાને ટ્રોફી સાથે મળી જંગી પ્રાઇઝ મની
Hema Malini-Dharmendra Love Story: કઈંક આવી હતી હેમા માલિની ની ધર્મેન્દ્ર ની સાથે ની પ્રથમ મુલાકાત, સિમી ગરેવાલ એ શેર કર્યો વિડીયો
Taarak Mehta Ka Ooltah Chashmah: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ વિવાદમાં!વધુ એક અભિનેત્રીએ છોડ્યો શો, મેકર્સ પર લગાવ્યો આવો આરોપ
Smriti-Palash: સ્મૃતિ સાથે લગ્ન તૂટ્યા બાદ પલાશનું ચોંકાવનારું નિવેદન, કાયદાકીય પગલાં લેવાની આપી ધમકી
Exit mobile version