Site icon

Fauji 2: શાહરુખ ખાન ની સિરિયલ ફૌજી 2 થી અંકિતા લોખંડે નો પતિ વિકી જૈન કરી રહ્યો છે તેનું એક્ટિંગ ડેબ્યુ, આ અભિનેત્રી પણ હશે શો નો હિસ્સો

Fauji 2: શાહરુખ ખાન ની પ્રથમ સિરિયલ ફૌજી ની સિક્વલ બની રહી છે. આ સિક્વલ થીઅંકિતા લોખંડે નો પતિ વિકી જૈન અભિનય ની દુનિયા માં પ્રવેશ કરી રહ્યો છે.

fauji 2 vicky jain and gauahar khan in shahrukh khan first show sequel

fauji 2 vicky jain and gauahar khan in shahrukh khan first show sequel

News Continuous Bureau | Mumbai

Fauji 2: શાહરુખ ખાન ની પ્રથમ સિરિયલ ફૌજી ની સિક્વલ બની રહી છે.આ સિરિયલ 36 વર્ષ પહેલા દૂરદર્શન પર પ્રસારિત થઇ હતી. તાજેતરમાં જ ‘ફૌજી 2’ને લઈને રસપ્રદ માહિતી સામે આવી છે. એવા અહેવાલો છે કે અંકિતા લોખંડેનો પતિ વિકી જૈન ‘ફૌજી 2’માં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફૌજી 2 થી વિકી જૈન અભિનય ની દુનિયા માં પ્રવેશ કરી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Abhishek and Aishwarya: છૂટાછેડા ના સમાચાર ની વચ્ચે અભિષેક અને ઐશ્વર્યા ના સંબંધ ની ખુલી પોલ, અનંત અંબાણી ના પ્રિ વેડિંગ માં જોવા મળ્યું બંને વચ્ચે નું બોન્ડિંગ

ફૌજી 2 માં જોવા મળશે વિકી જૈન અને ગોહર ખાન 

સંદીપ સિંહ એ તેના સોશિયલ મીડિયા પર એક કલીપ સાથે તસવીરો શેર કરીને ફૌજી 2 ની જાહેરાત કરી છે. આ સિરિયલ થી અંકિતા નો પતિ વિકી જૈન અભિનય ની દુનિયા માં પ્રવેશી રહ્યો છે અભિનેતા હોવા ઉપરાંત વિકી જૈન આ સીરીયલ નો કો પ્રોડ્યૂસર પણ છે તે સંદીપ સિંહ સાથે મળી ને તેને પ્રોડ્યુસ કરી રહ્યો છે.આ સિરિયલ માં વિકી જૈન સાથે ગોહર ખાન જોવા મળશે. આ શો દૂરદર્શન પર ટેલિકાસ્ટ થશે.


1980ના દાયકામાં રિલીઝ થયેલી ‘ફૌજી’ દૂરદર્શન પર પ્રસારિત થઈ હતી.જેમાં શાહરુખ ખાન અને મંજુલા અવતાર મુખ્ય ભૂમિકામાં હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Shahid Kapoor and Rashmika Mandanna: શાહિદ-રશ્મિકાનો ડબલ ધડાકો! ‘કૉકટેલ 2’ બાદ વધુ એક મોટી ફિલ્મ લાગી હાથ, અમિત શર્માની ફિલ્મમાં જમાવશે રોમેન્ટિક જોડી
Ghooskhor Pandat’: કેન્દ્ર સરકારની લાલ આંખ: વિવાદ વકરતા નેટફ્લિક્સે ‘ઘૂસખોર પંડિત’નું ટીઝર હટાવ્યું, પ્રમોશન પર પણ લાગી રોક
O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Exit mobile version