Site icon News Continuous Bureau | Mumbai

Hema Malini Birthday Special: માત્ર એક્ટિંગ જ નહીં, રાજનીતિમાં પણ સુપરહિટ! 77 વર્ષની હેમા માલિનીની કુલ સંપત્તિનો આંકડો જાણીને ચોંકી જશો

Hema Malini Birthday Special: બોલિવૂડ ની ડ્રિમગર્લ આજે 77 વર્ષ ની થઇ ગઈ છે. ફિલ્મો અને રાજકારણ બંનેમાં સફળ રહેલી હેમા માલિનીની નેટવર્થ છે 123.6 કરોડ રૂપિયા છે.

Hema Malini Birthday Special: How Rich is Bollywood’s Dream Girl?

Hema Malini Birthday Special: How Rich is Bollywood’s Dream Girl?

News Continuous Bureau | Mumbai

Hema Malini Birthday Special: બોલીવૂડ ની ‘ડ્રીમ ગર્લ’ તરીકે ઓળખાતી હેમા માલિની આજે 77 વર્ષની થઈ ગઈ છે. 16 ઓક્ટોબર 1948ના રોજ તિરુચિરાપલ્લી, તમિલનાડુમાં જન્મેલી હેમા માલિનીએ 1968માં ‘સપનો કા સોદાગર’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેમણે રાજ કપૂર સાથે કામ કર્યું હતું, જે તેમની કરતા 24 વર્ષ મોટા હતા.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Sonakshi Sinha: ફેશન શોમાં સોનાક્ષી સિન્હા એ કરી એવી હરકત કે થઇ રહી છે તેની પ્રેગ્નન્સી ની ચર્ચા, જુઓ વિડીયો

હેમા માલિનીની સંપત્તિ કેટલી?

2024ના લોકસભા ચૂંટણીમાં દાખલ કરેલા હલફનામા અનુસાર હેમા માલિનીની કુલ સંપત્તિ  123.6 કરોડ છે. આમાં જમીન, ઘરો, રોકાણ અને અન્ય સંપત્તિઓનો સમાવેશ થાય છે. તેઓ બોલીવૂડની સૌથી ધનાઢ્ય અભિનેત્રીઓમાંની એક છે.હેમા માલિનીએ 2004માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. 2014, 2019 અને 2024માં તેઓ મથુરા થી ભાજપ ની ટિકિટ પર લોકસભા ચૂંટણી જીતી ચૂકી છે. તેઓ સંસદમાં સક્રિય છે અને વિવિધ સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવતી રહી છે.


‘સીતા ઓર ગીતા’, ‘શોલે’, ‘નસીબ’, ‘ક્રાંતિ’, ‘કર્મા’, ‘બાગબાન’, ‘સત્તે પે સત્તા’ જેવી અનેક હિટ ફિલ્મો દ્વારા હેમા માલિનીએ બોલીવૂડમાં પોતાનું સ્થાન મજબૂત કર્યું. તેઓ માત્ર સુંદરતા માટે નહીં, પણ ડાન્સ અને અભિનય માટે પણ જાણીતી રહી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version