Site icon

Hina Khan Viral Video: રેમ્પ વોક દરમિયાન બે વાર પડતા પડતા બચી હિના ખાન, અભિનેત્રી એ આ રીતે પોતાની જાત ને સંભાળી, વિડીયો થયો વાયરલ

Hina Khan Viral Video: હિના ખાન કેન્સર સામે લડાઈ લડી રહી છે. હિના ખાને તાજેતર માં એક ફેશન શો માં ભાગ લીધો હતો રેમ્પ વોક દરમિયાન હિના ખાન બે વાર પડતા બચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

hina khan stumbles on ramp at fashion show

hina khan stumbles on ramp at fashion show

News Continuous Bureau | Mumbai

Hina Khan Viral Video: હિના ખાન ટીવી અને બોલિવૂડ ની લોકપ્રિય અભિનેત્રી છે. હિના ખાન ને ત્રીજા સ્ટેજ નું બ્રેસ્ટ કેન્સર છે. હિના ખાન કેન્સર સામે લડાઈ લડી રહી છે. હિના ખાને તાજેતર માં એક ફેશન શો માં ભાગ લીધો હતો. રેમ્પ વોક દરમિયાન હિના ખાન બે વાર પડતા બચી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Abhishek and Aishwarya: અભિષેક અને ઐશ્વર્યા ના લગ્નજીવન ને લઈને ટેરો કાર્ડ રીડરે કરી ભવિષ્યવાણી, જાણો પળ ને લઈને જ્યોતિષી એ શું કહ્યું

ફેશન શોમાં હિના ખાનનો આત્મવિશ્વાસ

 હિના ખાન મુંબઈમાં ડિઝાઇનર કિયાયો માટે રેમ્પ વોક કરી રહી હતી. આ દરમિયાન તે લાંબી સ્કર્ટ સાથે સંઘર્ષ કરતી જોવા મળી હતી. હિના બે વાર પડતા પડતા બચી હતી, પરંતુ તેણે શાલીનતા અને સંતુલન સાથે પોતાને સંભાળી લીધી હતી. હિના ખાન નો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


હિના ખાનના આ વીડિયો પર ફેન્સે તેમની પ્રશંસા કરી છે. એક યુઝરે લખ્યું, ‘તેમણે આ શાનદાર રીતે સંભાળ્યું.’ બીજાએ લખ્યું, ‘તેમણે વધુ પ્રતિક્રિયા આપી નહીં.’બીજા એકે તેને “શેરની અને શેરખાન…” કહ્યા.જૂન 2024માં હિના ખાનએ સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનો ખુલાસો કર્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

O Romeo Controversy: શાહિદ કપૂરની ‘ઓ રોમિયો’ પર સંકટના વાદળો: ગેંગસ્ટર હુસૈન ઉસ્તરાની પુત્રીએ ફિલ્મ રોકવા કોર્ટમાં કરી અરજી, જાણો શું છે વિવાદ
Shakti Shalini Update: શક્તિ શાલિની’ માં ઓસ્કાર નોમિનેટેડ અભિનેતાની એન્ટ્રી: અનીત પડ્ડા સાથે જામશે જોડી, જાણો ફિલ્મ વિશેની લેટેસ્ટ અપડેટ
Rohit Shetty Firing Case: રોહિત શેટ્ટી ફાયરિંગ કેસમાં ખળભળાટ: IMPPA એ CM ફડણવીસ પાસે માંગી ખાસ સુરક્ષા, જાણો પત્રમાં કઈ 3 મોટી માંગણીઓ કરી
Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?
Exit mobile version