Site icon

IIFA 2024: આઈફા એવોર્ડ માં શાહરુખ ખાન અને વિકી કૌશલ એ લગાવી સ્ટેજ પર આગ, બંને નો ફની વિડીયો જોઈ તમને પણ આવી જશે હસવું

IIFA 2024: આઈફા એવોર્ડ દુબઈ ના અબુ ધાબી માં યોજાયો હતો. આ એવોર્ડ ફંક્શન ને શાહરુખ ખાન અને વિકી કૌશલે મળીને હોસ્ટ કર્યો હતો દરમિયાન બંને નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને પુષ્પા ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

iifa 2024 shahrukh khan and vicky kaushal dance on pushpa song funny video goes viral

iifa 2024 shahrukh khan and vicky kaushal dance on pushpa song funny video goes viral

News Continuous Bureau | Mumbai

IIFA 2024: આઈફા એવોર્ડ દુબઈ ના અબુ ધાબી માં યોજાયો હતો.આ ફંકશન માં ઘણા બોલિવૂડ સેલેબ્રિટી એ હાજરી આપી હતી. આ એવોર્ડ ફંક્શન ને શાહરુખ ખાન અને વિકી કૌશલે મળીને હોસ્ટ કર્યો હતો દરમિયાન બંને નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને પુષ્પા ના ગીત પર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. બંને નો આ ફની વિડીયો જોઈ તમને પણ હસું આવી જશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Aishwarya rai IIFA award: આરાધ્યા વિશે સવાલ પૂછનાર પાપારાઝી ને ઐશ્વર્યા રાય એ આપ્યો એવો જવાબ કે ત્યાં હાજર લોકો ની થઇ ગઈ બોલતી બંધ

શાહરુખ  ખાન અને વિકી કૌશલ નો ફની વિડીયો 

સોશિયલ મીડિયા પર આઈફા એવોર્ડ માંથી શાહરુખ અને વિકી નો ફની વિડીયો વાયરલ થઇ રહ્યો છે આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે શાહરુખ અને વિકી બંને એ બ્લેક સૂટ પહેર્યો છે. એવોર્ડ શો ને હોસ્ટ કરતા બંને ડાન્સ કરી રહ્યા છે. બંને પુષ્પા ના ગીત ઉ અંતવા પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા દરમિયાન બંને એ એવા ડાન્સ મૂવ્સ કર્યા હતા કે ત્યાં હાજર લોકો હસવાનું રોકી શક્યા નહીં. 


લોકો આ વિડીયો પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ દરમિયાન શાહરુખ ખાન ને તેની ફિલ્મ જવાન માટે બેસ્ટ એક્ટર નો એવોર્ડ મળ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version