News Continuous Bureau | Mumbai
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024ની ઓપનિંગ સેરેમનીમાં ટાઇગર શ્રોફ અને અક્ષય કુમાર તેમના પરફોર્મન્સ થી ધૂમ મચાવવાના છે. આ સાથે જ તેમનો સાથ આપશે સોનુ નિગમ અને એ આર રહેમાન જી હા સોનુ નિગમ અને એ આર રહેમાન પણ IPL 2024ની ઓપનિંગ સેરેમનીમા પરફોર્મ કરશે. આ મેચ ની શરૂઆત 22 માર્ચે ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે થશે.
આ સમાચાર પણ વાંચો : Tiger shroff: ટાઇગર શ્રોફ એ પુના માં ખરીદી અધધ આટલી કિંમત ની આલીશાન પ્રોપર્ટી, કિંમત જાણીને ઉડી જશે તમારા હોશ
IPL 2024ની ઓપનિંગ સેરેમનીમાં સ્ટાર્સ કરશે પરફોર્મ
IPL એ તેના સોશિયલ મીડિયા પર IPL 2024 ઓપનિંગ સેરેમની વિશે માહિતી આપતી એક પોસ્ટ શેર કરી છે, જેમાં પર્ફોર્મિંગ સ્ટાર્સની યાદી છે.આ યાદી માં અક્ષય કુમાર, ટાઇગર શ્રોફ, સોનુ નિગમ અને એ આર રહેમાન ના નામ સામેલ છે.
The stage is set, the lights are bright, and the stars are ready to shine at the #TATAIPL 2024 Opening Ceremony! 🎉🥳
Get ready for an unforgettable fusion of cricket and entertainment ft. a stellar lineup! ✨
🗓22nd March
⏰6:30 PM onwards pic.twitter.com/7POPthFITx— IndianPremierLeague (@IPL) March 20, 2024
તમને જણાવી દઈએ કે, IPL 2024 ની પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (CSK vs RCB) વચ્ચે ચેન્નાઈના એમ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)