Site icon

IPL 2024: 10 વર્ષ બાદ આઇપીએલ માં કેકેઆર ની જીત, શાહરુખ ખાને ગૌરી ખાન અને બાળકો સાથે કર્યું આ કામ, કેમેરામાં કેદ થઇ હેપ્પી મોમેન્ટ

IPL 2024: IPL 2024 ની ફાઈનલમાં શાહરૂખ ખાન તેની ટીમ કેકેઆર ની જીત બાદ ખુશી થી ઝૂમી ઉઠ્યો હતો આ સાથે જ તેના પરિવાર ની ખુશી નો પણ કોઈ પાર રહ્યો ન હતો.

IPL 2024 shahrukh khan kisses gauri khan and hug their kids after his team wins final

IPL 2024 shahrukh khan kisses gauri khan and hug their kids after his team wins final

News Continuous Bureau | Mumbai

IPL 2024: IPL 2024ની ફાઈનલ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ હતી. આ ફાઇનલ માં શાહરુખ ખાન તેની પત્ની ગૌરી ખાન, બાળકો સુહાના, આર્યન અને અબરામ સાથે પહોંચ્યો હતો. આ સિવાય કેકેઆર ટિમ ની કો ઓનર જુહી ચાવલા પણ તેના પતિ જય મહેતા સાથે મેચ ની મજા માણતી જોવા મળી હતી. શાહરુખ અને જુહી ની ટિમ 10 વર્ષ બાદ આઈપીએલની વિજેતા બની હતી. ફાઇનલ મેચ જીતતા શાહરુખ ખાન ખુશી થી ઝૂમી ઉઠ્યો હતો. આ સાથે જ તેના પરિવાર વાળા પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aishwarya rai bachchan: ઐશ્વર્યા રાય બચ્ચને આ રીતે મનાવ્યો માતા વૃંદા રાય નો જન્મદિવસ, આરાધ્યા બચ્ચન ના લુકે લૂંટી લાઈમલાઈટ

 

શાહરુખ ખાને પરિવાર વાળા ને લગાવ્યા ગળે 

આઇપીએલ ના ઘણા ફોટો અને વિડીયો વાયરલ થયા છે પરંતુ તેમાંના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું હતું. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે કેકેઆર દ્વારા આઇપીએલ જીતતા શાહરુખ ખાન ખુશી થી તેની પત્ની ના માથે કિસ કરતો જોવા મળ્યો હતો. આ ઉપરાંત તે તેના બાળકો ને ગળે લગાવતો પણ જોવા મળ્યો હતો.


આઇપીએલ માં કેકેઆર ની જીત બાદ ગૌરી ખાન અને સુહાના ખાન ઈમોશનલ જોવા મળ્યા હતા. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version