Site icon News Continuous Bureau | Mumbai

Ishq 2: શું ફરીથી પડદા પર જોવા મળશે આમિર ખાન અને અજય દેવગણ ની જોડી? ફિલ્મ ઇશ્ક 2 પર આવ્યું અપડેટ

Ishq 2: ઇશ્ક ફિલ્મ વર્ષ 1997 માં આવી હતી જેમાં આમિર ખાન અને અજય દેવગને કામ કર્યું હતું. હવે આ કોમેડી ફિલ્મ ના સિક્વલ અપડેટ સામે આવ્યું છે.

ishq 2 update did aamir khan and ajay devgn hints ishq sequel

ishq 2 update did aamir khan and ajay devgn hints ishq sequel

News Continuous Bureau | Mumbai

 Ishq 2: ઇશ્ક ફિલ્મ વર્ષ 1997 માં આવી હતી જેમાં આમિર ખાન અને અજય દેવગને કામ કર્યું હતું.આ બંને સાથે ફિલ્મ માં કાજોલ અને જુહી ચાવલા પણ મુખ્ય ભૂમિકામાં હતા.તાજેતર માં આમિર અને અજયે એક ઈવેન્ટમાં ભાગ લીધો હતો આ દરમિયાન બંને એ ઇશ્ક ની સિક્વલ એટલે કે ઈશ્ક 2માં કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : Anushka sharma and Virat kohli: ઢોસા ડેટ એન્જોય કરતા જોવા મળ્યા અનુષ્કા અને વિરાટ, રેસ્ટોરેન્ટ ના સ્ટાફ સાથે ની તસવીર થઇ વાયરલ

ઇશ્ક ની બનશે સિક્વલ? 

આમિર ખાન અને અજય દેવગન એ ફિલ્મ તેરા યાર હૂં મેં ના મુહૂર્તમાં હાજરી આપી હતી.આ દરમિયાન આમિર ખાને કહ્યું ‘જ્યારે હું અજયને મળું છું ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. અમે એટલા બધા મળતા નથી, પરંતુ જ્યારે પણ અમે મળીએ છીએ, અમે ખૂબ પ્રેમથી મળીએ છીએ. મને તે ગમે છે.” ત્યારબાદ અજય દેવગને કહ્યું, “અમે ઇશ્કના સેટ પર ખૂબ મજા કરી હતી. અમારે વધુ એક ફિલ્મ કરવી જોઈએ.” આના પર આમિર ખાને કહ્યું કે “આપણે બીજી ફિલ્મ કરવી જોઈએ, યાર.”


આમિર ખાન અને અજય દેવગણ ના આ નિવેદનોથી અટકળો શરૂ થઈ ગઈ છે કે શું ઈશ્ક-2 પર કામ શરૂ થઈ ગયું છે. પરંતુ હજુ સુધી ઇશ્ક 2 ને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2| ‘ધુરંધર 2’ નો એક એવો અંત જે ફિલ્મના ડાયરેક્ટરે પણ નહીં વિચાર્યો હોય! ફેન્સના AI વીડિયોએ ખોલ્યા રહસ્યો
Shah Rukh Khan Oscar Post| કિંગ ખાન ભાવુક! ઓસ્કર ટીમનો આભાર માનતા શાહરૂખે લખ્યું ‘આજે મને ગર્વ છે’, જાણો શું છે આખી વાત
Prakash Raj Controversy Ramayana| પ્રકાશ રાજે વટાવી હદ! રામલક્ષ્મણ વિશે એવું તે શું બોલ્યા કે મચ્યો ખળભળાટ
Sukesh Chandrashekhar| મહાઠગ સુકેશ ચંદ્રશેખરને જેકલીન આપશે સૌથી મોટો ફટકો! 200 કરોડના કેસમાં સરકારી સાક્ષી બનીને ખોલશે ઠગના રહસ્યો
Exit mobile version