Site icon

King: શાહરુખ અને સુહાના ની ફિલ્મ કિંગ માં અનિલ કપૂર બાદ થઇ વધુ એક અભિનેતા ની એન્ટ્રી! વર્ષો બાદ રૂપેરી પડદે જોવા મળશે આ જોડી

King: શાહરુખ અને સુહાના ની ફિલ્મ માં અનિલ કપૂર ની એન્ટ્રી ના સમાચાર સામે આવ્યા હતા. હવે આ ફિલ્મ માં વધુ એક અભિનેતા ની એન્ટ્રી ના સમાચાર સામે આવી રહ્યા છે.

Jackie Shroff Joins Shah Rukh-Suhana Film King After Anil Kapoor

Jackie Shroff Joins Shah Rukh-Suhana Film King After Anil Kapoor

News Continuous Bureau | Mumbai

King: શાહરુખ ખાન અને સુહાના ખાન ની ફિલ્મ ‘કિંગ’  હવે વધુ ચર્ચામાં છે કારણ કે ફિલ્મમાં હવે જેકી શ્રોફ ની એન્ટ્રી થઈ છે. અગાઉ અનિલ કપૂર, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અર્શદ વારસી અને અભય વર્મા જેવા કલાકારોના નામ સામે આવ્યા હતા. હવે રામ-લખન ની આઈકોનિક જોડી ફરીથી એકસાથે જોવા મળશે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Soni Razdan-Alia Bhatt Troll: ભારત-પાકિસ્તાન તણાવ પર પોસ્ટ કરવી સોની રાઝદાન ને પડી ભારે, આ કારણે પુત્રી આલિયા પર ઉઠ્યા સવાલ

જેકી શ્રોફ ની થઇ એન્ટ્રી 

મીડિયા રિપોર્ટ અનુસાર, ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદ એ જેકી શ્રોફ ને ફિલ્મની સ્ટોરી અને તેમના પાત્ર વિશે માહિતી આપી હતી. જેકી દાદાએ તરત જ હા પાડી હતી. તેઓએ કહ્યું કે શાહરુખ ખાન માત્ર એક મહાન અભિનેતા જ નહીં, પણ એક દિલદાર પ્રોડ્યુસર પણ છે.ફિલ્મનું શૂટિંગ 20 મે, 2025થી શરૂ થવાની શક્યતા છે. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે અને સ્ક્રિપ્ટ સુજોય ઘોષ દ્વારા લખવામાં આવી છે. ફિલ્મમાં કેટલાક નાના પણ મહત્વપૂર્ણ પાત્રો માટે વધુ કલાકારોની પસંદગી પણ ચાલી રહી છે.


‘કિંગ’ એક મજબૂત એક્શન એન્ટરટેઇનર હશે. શાહરુખ ખાન ગ્રે શેડ્સમાં જોવા મળશે અને સુહાના ખાન તેની સાથે મિશન પર હશે. અનિલ કપૂર શાહરુખ નો હેન્ડલર હશે અને અભિષેક બચ્ચન  મુખ્ય વિલન તરીકે જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version