Site icon

Kajol-Prabhu deva: 27 વર્ષ બાદ સિલ્વર સ્ક્રીન પર સાથે જોવા મળશે કાજોલ અને પ્રભુદેવા, બોલિવૂડ નો આ દિગ્ગજ અભિનેતા પણ આપશે આ જોડી નો સાથ

Kajol-Prabhu deva: કાજોલે પ્રભુદેવા સાથે વર્ષ 1997માં રિલીઝ થયેલી ફિલ્મ 'મિંસારા કાનવુ'માં કામ કર્યું હતું. હવે 27 વર્ષ બાદ ફરી એકવાર કાજોલ અને પ્રભુદેવા એકસાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે તેમજ આ ફિલ્મ બોલિવૂડ નો દિગ્ગ્જ અભિનેતા પણ જોવા મળશે.

kajol prabhu deva to reunite after 27 years in bollywood movie

kajol prabhu deva to reunite after 27 years in bollywood movie

News Continuous Bureau | Mumbai

Kajol-Prabhu deva: કાજોલ અને પ્રભુદેવા એ વર્ષ 1997 માં રિલીઝ થયેલી ફિલ્મ ‘મિંસારા કાનવુ’માં કામ કર્યું હતું. આ ફિલ્મ જોરદાર હિટ રહી હતી. ફિલ્મ હિટ જતા  તેનું હિન્દી ડબ વર્ઝન ‘સપને’ નામથી રિલીઝ કરવામાં આવ્યું હતું. હવે 27 વર્ષ બાદ કાજોલ અને પ્રભુ દેવાની જોડી મોટા પડદા પર સાથે જોવા મળવાની છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Shahrukh khan: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળતા મુંબઈ પરત ફર્યો શાહરુખ ખાન, પરિવાર ના સભ્યો પર જોવા મળ્યો આવો ભાવ

 

કાજોલ અને પ્રભુદેવા ની ફિલ્મ 

મીડિયા રિપોર્ટ મુજબ કાજોલ અને પ્રભુદેવા મોટા બજેટની એક્શન થ્રિલર ફિલ્મ માટે સાથે આવી રહ્યા છે. એટલું જ નહીં, ફિલ્મમાં આ જોડીને સપોર્ટ કરવા માટે નસીરુદ્દીન શાહ પણ આવી રહ્યા છે.ચરણ તેજ ઉપ્પલાપતિ ફિલ્મના નિર્દેશનની જવાબદારી સંભાળશે. આ ફિલ્મ ઉપ્પલાપતિની બોલિવૂડ ડેબ્યૂ હશે. આ પહેલીવાર હશે જ્યારે કાજોલ નસીરુદ્દીન સાથે કામ કરશે.


મીડિયા રિપોર્ટ અનુસાર, ફિલ્મનું પ્રથમ શેડ્યુલ પૂર્ણ થઈ ગયું છે. હવે મેકર્સ જલ્દી જ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવાની તૈયારી કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

SRK Iconic Song: એક જ વીડિયોમાં ૫ અવતાર! શાહરૂખ ખાનના આ હિટ ગીતે ઇન્ટરનેટ પર મચાવી ધૂમ; ૧૮ વર્ષ બાદ પણ વ્યૂઝનો આંકડો જોઈને ચોંકી જશો
Varun Dhawan Metro Controversy: વરુણ ધવનની શિસ્તભંગની હરકત પર મુંબઈ મેટ્રો ની લાલ આંખ! વીડિયો વાયરલ થતા જ કાયદાનું ભાન કરાવ્યું; જાણો શું છે આખો વિવાદ
Disha Patani and Talwinder: દિશા પટની ને મળ્યો નવો સાથી: સિંગર તલવિંદર સાથે જાહેરમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળી અભિનેત્રી; ફેન્સ બોલ્યા- ‘પરફેક્ટ જોડી
Sunny-Esha Deol: ઈશા દેઓલ ની એક પોસ્ટ એ જીતી લીધું ફેન્સનું દિલ, ભાઈ સની દેઓલ માટે કહી દીધી આ મોટી વાત; બોબી દેઓલ પણ થયો ભાવુક
Exit mobile version