News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રનૌત અવારનવાર પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. કંગના તેની ફિલ્મ ઇમર્જન્સી ને લઈને પણ ચર્ચામાં છે તેવામાં અભિનેત્રી એ એક મીડિયા હાઉસ ને ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં તેને બોલિવૂડ વિશે અને શાહરુખ અને સલમાન ખાન સાથે કામ ના કરવાને લઈને ઘણા ખુલાસા કર્યા હતા આ સાથે જ કંગના એ બોલિવૂડ ની આ દિગ્ગ્જ અભિનેત્રીના પણ વખાણ કર્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Govinda fan girl: ફેન હોય તો આવી, ગોવિંદા ની એક ઝલક મેળવવા મંત્રી ની દીકરી એ અભિનેતા ના ઘરમાં કર્યું હતું આવું કામ, પત્ની સુનિતા એ કર્યો ખુલાસો
કંગના એ કર્યા જયા બચ્ચન ના વખાણ
એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂ માં કંગના એ કહ્યું, ‘જયા બચ્ચન જી આપણા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની આદરણીય અભિનેત્રી છે. સાચું કહું તો લોકો તેને તેના ગુસ્સા માટે ઓળખે છે. પરંતુ હું તેણીને શ્રેય પણ આપવા માંગુ છું કે તેણીએ મહિલા સશક્તિકરણમાં યોગદાન આપ્યું છે. 70ના દાયકામાં જ્યારે મહિલાઓ તડકામાં પોતાની ત્વચા બાળી નાખતી હતી ત્યારે તેણે ગુડ્ડી જેવી ફિલ્મો કરી હતી. આવી ફિલ્મો દ્વારા તેમણે એક સુંદર સંદેશ આપ્યો છે. તે ખૂબ જ આદરણીય અભિનેત્રી છે.આજે પણ જયા બચ્ચન એક સ્વાભિમાની મહિલા છે. તેણી જે રીતે તેની છબી જાળવી રાખે છે અને રાજ્યસભામાં તેની હાજરીનો અનુભવ કરાવે છે તે ખૂબ જ પ્રેરણાદાયક છે. મને ખૂબ જ આનંદ છે કે જયા બચ્ચન જેવી ઇન્ડસ્ટ્રીના પ્રતિનિધિ આપણી સંસદમાં પોતાના વિચારો વ્યક્ત કરે છે.’
Kangana knows how to show respect to those who truly deserve it even if they haven’t always been kind to her. Recently, she spoke about Jaya Bachchan saying, “Jaya Bachchan is one of those rare actresses who has brought unparalleled dignity to her craft.”#KanganaRanaut… pic.twitter.com/P2sctaY77i
— Rahul Chauhan (@RahulCh9290) September 17, 2024
આ સાથે જ કંગના એ શાહરુખ અને સલમાન સાથે કામ ના કરવા અંગે પણ ખુલાસો કર્યો હતો
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)