ટ્વીટરની મોટી કાર્યવાહી, કંગના રાણાવત નું એકાઉન્ટ કર્યું સસ્પેન્ડ, જાણો કેમ

પંગા કવિન કંગના  રાણાવત નું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. 

ટ્વિટરના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે અભિનેત્રીએ આ પ્લેટફોર્મના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને તેના કારણે તેનું એકાઉન્ટ  બંધ કરવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે કંગના છેલ્લા ત્રણ દિવસોથી પોતાના વિવાદિત ટ્વીટ્સના કારણે ચર્ચામાં છે. 
 

બ્લેક સ્વિમસૂટમાં સોન્યાએ વધાર્યો ઇન્ટરનેટનો પારો, પૂલમાં મસ્તી કરતી આવી નજર. જુઓ તસવીરો..

Exit mobile version