Site icon

Kareena Kapoor: શું હવે ભૂતની બની લોકો ને ડરાવશે કરીના કપૂર? પોતાના થી નાના અભિનેતા સાથે રોમાન્સ કરતી જોવા મળશે અભિનેત્રી

Kareena Kapoor: કરીના કપૂર ને લઈને એવા સમાચાર સામે આવી રહ્યા છે કે હુસેન દલાલ દ્વારા લખાયેલી અનોખી સ્ટોરીમાં કરીના કપૂર ભૂત તરીકે દેખાશે. ફિલ્મમાં કરીના કપૂર એક મજેદાર અને ફન-ફિલ્ડ ભૂતના રોલમાં જોવા મળશે .

Kareena Kapoor to Play a Ghost and Romance a Younger Actor in Upcoming Film

Kareena Kapoor to Play a Ghost and Romance a Younger Actor in Upcoming Film

News Continuous Bureau | Mumbai

Kareena Kapoor: બોલીવૂડની દિવા કરીના કપૂર પોતાની આગામી ફિલ્મમાં એક અનોખા રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ અનુસાર, કરીના એક ભૂતના રોલમાં હશે અને તે પોતાના કરતા ઘણાં નાના એક્ટર સાથે રોમાન્સ કરશે આ ફિલ્મ હુસેન દલાલ દ્વારા લખવામાં આવી છે, જેમણે અગાઉ “બ્રહ્માસ્ત્ર” જેવી ફિલ્મ માટે પણ સ્ક્રિપ્ટ લખી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Karnataka Fix Cinema Ticket Prices: હવે માત્ર 200 રૂપિયા માં જોઈ શકાશે કોઈપણ ફિલ્મ, આ સરકારે સિનેમા ટિકિટના નક્કી કર્યા ભાવ

ભૂતના રોલમાં કરીના કપૂર – એક નવો ટ્રેન્ડ

આ ફિલ્મ ભૂત આધારિત હોવા છતાં, પરંપરાગત હોરરથી અલગ છે. રિપોર્ટ અનુસાર, આ એક મજેદાર, ફન-ફિલ્ડ અને જેનર-બેન્ડિંગ સ્ટોરી હશે, જે ભૂત ફિલ્મોના શૈલીમાં નવો મુકામ સ્થાપિત કરશે. કરીના કપૂર માટે આ રોલ એકદમ પરફેક્ટ માનવામાં આવી રહ્યો.ફિલ્મની સ્ક્રિપ્ટ હુસેન દલાલ દ્વારા લખાઈ છે, જે અયાન મુખર્જી સાથે અનેક પ્રોજેક્ટ્સ પર કામ કરી ચૂક્યા છે. આ ફિલ્મ તેમની પ્રથમ એવી સ્ક્રિપ્ટ છે જે અયાનના બેનર બહાર છે. ફિલ્મની સ્ટોરી અનોખી અને તાજગીભરી છે, જે ભૂત ફિલ્મોના શૈલીમાં નવી દિશા લાવશે.


આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે બોલીવૂડમાં એજ ગેપ ડિબેટ ફરીથી ચર્ચામાં છે. રણવીર સિંહ  ની આગામી ફિલ્મ “ધુરંધર”માં તે 18 વર્ષની સારા અર્જુન સાથે રોમાન્સ કરે છે, જેને લઈને ચર્ચા થઈ રહી છે. હવે કરીના કપૂર  પણ પોતાના કરતા નાના એક્ટર સાથે સ્ક્રીન શેર કરશે, જે બોલીવૂડના ટ્રેન્ડને ચેલેન્જ કરે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version