Site icon

Khushi kapoor: ઇબ્રાહિમ અલી ખાન બાદ હવે આ સ્ટારકિડ સાથે જામશે ખુશી કપૂર ની જોડી, અભિનેત્રી એ પોસ્ટ શેર કરી આપી માહિતી

Khushi kapoor: ખુશી કપૂર એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું હતું હવે ખુશી એ તેના સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના આગામી પ્રોજેક્ટ ની જાહેરાત કરી છે જેમાં તેની સાથે આ સ્ટારકિડ જોવા મળશે.

khushi kapoor and junaid khan will be seen together in a romantic drama film

khushi kapoor and junaid khan will be seen together in a romantic drama film

News Continuous Bureau | Mumbai 

Khushi kapoor: ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની નાની દીકરી છે. ખુશી કપૂર એ ઝોયા અખ્તર ની ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી  હતી.મીડિયા રિપોર્ટ મુજબ ખુશી કપૂર ધર્માં પ્રોડક્શનના બેનર હેઠળ બનાવવામાં આવી રહેલી ફિલ્મ ‘નાદાનિયાં’ માં સૈફ અલી ખાન ના દીકરા ઇબ્રાહિમ અલી ખાન સાથે જોવા મળશે. આ બધાની વચ્ચે ખુશી એ તેના સોશિયલ મીડિયા પર  એક પોસ્ટ શેર કરીને તેના આગામી પ્રોજેક્ટ ની જાહેરાત કરી છે જેમાં તેની સાથે આ સ્ટારકિડ જોવા મળશે. આ સ્ટારકિડ બીજું કોઈ નહીં પરંતુ આમિર ખાન નો દીકરો જુનૈદ ખાન છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Anupama madalsa sharma: સુધાંશુ પાંડે બાદ હવે આ મુખ્ય અભિનેત્રી એ પણ કહ્યું અનુપમા ને અલવિદા, એક્ટ્રેસ એ જણાવ્યું શો છોડવા પાછળનું કારણ

ખુશી કપૂર અને જુનૈદ ખાન સાથે કરશે ફિલ્મ 

ફિલ્મના નિર્માતાઓ સાથે ખુશી કપૂરે તેમના સોશિયલ મીડિયા પર આ ફિલ્મ નું એક પોસ્ટર શેર કર્યું હતું જેમાં એક છોકરો અને એક છોકરી સેલ્ફી લેતા જોવા મળે છે, જે ફિલ્મના રોમેન્ટિક અને બબલી વાઇબની ઝલક આપે છે. આ પોસ્ટર શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું છે, “તારીખ સાચવો!!! 7-2-25.”હવે સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી છે કે આ રોમેન્ટિક ડ્રામા ફેબ્રુઆરી 2025 માં રિલીઝ થશે.


ખુશી અને જુનૈદ ની ફિલ્મના દિગ્દર્શક અદ્વૈત ચંદન છે. મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ તમિલ ફિલ્મ “લવ ટુડે” ની રિમેક હોઈ શકે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Rashmika Mandanna Effect: રશ્મિકાના રિસેપ્શન લુકે મૈસૂર સિલ્ક ઉદ્યોગમાં લાવી તેજી, દેશભરમાંથી ઓર્ડરનો વરસાદ; જાણો શું છે સાડીની વિશેષતા
Dhurandhar 2 Spoiler Alert: ધુરંધર 2 માં યામી ગૌતમની એન્ટ્રી? વાયરલ સ્ક્રીનશોટે મચાવ્યો હંગામો, જાણો એક્ટ્રેસ ના ‘સિક્રેટ રોલ’ પાછળનું સત્ય!
Dhurandhar 2 First Review: ‘ધુરંધર 2’ નો પહેલો રિવ્યુ આવ્યો સામે: એક્ટર દાનિશ પંડોરે રિલીઝ પહેલા જ મચાવ્યો હંગામો, રણવીર સિંહ વિશે કહી આવી વાત
Yo Yo Honey Singh Delhi Concert Clash: દિલ્હીમાં હની સિંહના શોમાં મચી બબાલ! સ્પોન્સર ટીમ અને ફેન્સ વચ્ચે મારામારી, વિડીયો થયો વાયરલ
Exit mobile version