Site icon

Samantha Prabhu: સમંથા ને તેના પતિ રાજે આપી સ્પેશિયલ વેડિંગ રિંગ, તેની ડિઝાઇન અને કિંમત જાણી ઉડી જશે તમારા હોશ

Samantha Prabhu: સમંથા રૂથ પ્રભુએ હાલમાં જ 'ધ ફેમિલી મેન'ના કો-ક્રિએટર રાજ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન ચર્ચામાં છે અને તેની સાથે જ સામંથાની વેડિંગ રિંગ પણ ચર્ચામાં આવી છે. આખરે તેમાં શું ખાસ છે જાણો

know the price of Samantha Prabhu's wedding ring

know the price of Samantha Prabhu's wedding ring

News Continuous Bureau | Mumbai

Samantha Prabhu: સમંથા અને ફિલ્મમેકર રાજના લગ્ન થઈ ગયા. બંનેએ કોઇમ્બતૂરના મંદિરમાં લગ્ન કર્યા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ સુંદર ફોટોઝની વચ્ચે સૌથી વધુ ચર્ચામાં છે સમંથા ની મોટી અને અનોખી વેડિંગ રિંગ. પોતાની બોલ્ડ અને એજી પસંદ માટે જાણીતી સમંથા એ આ વખતે પણ પરંપરાગત વેડિંગ બેન્ડ કે ક્લાસિક સોલિટાયરને બદલે એક ખૂબ જ ખાસ, ધ્યાન ખેંચે તેવો ડિઝાઇન પસંદ કરી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Samantha Ruth Prabhu: સમંથા રૂથ પ્રભુના લગ્નની સજાવટ હતી અદ્ભુત, જુઓ વેડિંગની અંદરની ભવ્ય ઝલક

કેટલી ખાસ છે સમંથા ની વેડિંગ રિંગ

મીડિયા રિપોર્ટ મુજબ આ રિંગ માં 2 કેરેટનો એક લૌજેન્જ પોર્ટ્રેટ કટ ડાયમંડ છે અને તેની ચારેબાજુ પાંદડીઓ જેવા આકારના 8 કસ્ટમ પોર્ટ્રેટ કટ ડાયમંડ્સ છે. આ તેના હાથ પર સરળતાથી દેખાય છે, આ તેના હાથ પર તો કંફર્ટેબલ લાગે છે, પરંતુ તેની પાછળની એન્જિનિયરિંગ ખૂબ જટિલ છે. દુનિયામાં થોડી જ વર્કશોપ આ સ્તર પર પોર્ટ્રેટ હીરાઓને કાપે છે અને જોડે છે.’


સમંથા ની વેડિંગ રિંગ ની કિંમત ની વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ આ રિંગની કિંમત સરળતાથી લગભગ 1.5 કરોડ રૂપિયા હોઈ શકે છે. એક પૂરી રીતે સ્ટેટમેન્ટ પીસ. બોલ્ડ, મોડર્ન, ઇમોશનલ અને અત્યાર સુધી કોઈ પણ સેલિબ્રિટીએ આવું કંઈ પહેર્યું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.
Exit mobile version