Site icon

Kolkata international film festival 2023:કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ દરમિયાન મમતા બેનર્જી એ આ બોલિવૂડ સેલેબ્સ સાથે લગાવ્યા ઠુમકા,વિડીયો થયો વાયરલ

Kolkata international film festival 2023: કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે ઘણા સેલેબ્રીટી એ હાજરી આપી હતી આ દરમિયાન સલમાન ખાન પણ પહોંચ્યો હતો. તેણે દીપ પ્રગટાવીને શરૂઆત કરી. તેમજ ભાઈ જાને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ડાન્સ પણ કર્યો હતો

kolkata international film festival 2023 cm mamta banerjee dance with these bollywood celebs

kolkata international film festival 2023 cm mamta banerjee dance with these bollywood celebs

News Continuous Bureau | Mumbai

Kolkata international film festival 2023: કોલકાતામાં 29 માં ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. આ ઇવેન્ટ ના ઘણા વિડીયો સામે આવ્યા છે જેમના એક વિડીયો એ લોકો નું ધ્યાન ખેંચ્યું છે અને તે છે પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનર્જી નો ડાન્સ વિડીયો. જી હા તમે સાચું વાંચ્યું કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સલમાન ખાન સહિત અન્ય સેલેબ્રીટી સાથે ડાન્સ કરતી જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે

Join Our WhatsApp Community

 

મમતા બેનર્જી એ કર્યો ડાન્સ 

કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ નો જે વિડીયો સામે આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે બેકગ્રાઉન્ડ માં એક ગીત વાગી રહ્યું છે. સલમાન અને મહેશ ભટ્ટ મમતા બેનર્જીને આગળ આવવા વિનંતી કરે છે અને પછી બધા એકસાથે ડાન્સ કરે છે. મમતા બેનર્જી વચ્ચે ઉભા છે. સોનાક્ષી સિન્હા,અનિલ કપૂર, શત્રુઘ્ન સિન્હા, સલમાન ખાન મહેશ ભટ્ટ દરેક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.


કોલકાતા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 5 ડિસેમ્બર થી 12 ડિસેમ્બર સુધી ચાલશે. કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. 

આ સમાચાર પણ વાંચોઃ Mumtaz and asha bhosle: 76 વર્ષ ની મુમતાઝ સાથે 90 વર્ષ ની આશા ભોંસલે એ લગાવ્યા ઠુમકા, લેજેન્ડસ નો વિડીયો થયો વાયરલ

Satish Shah Passed Away: સતીશ શાહના નિધન પાછળ કિડની નહીં, આ કારણ હતું જવાબદાર,રાજેશ કુમારનો ખુલાસો
Baahubali Returns: ફરી થિયેટરોમાં ધમાકો કરશે ‘બાહુબલી’, રી-રિલીઝની એડવાન્સ બુકિંગમાં જ કરી કરોડો ની કમાણી
Shekhar Kapur Announces Masoom 2: શેખર કપૂરનું કમબેક,’માસૂમ’ની સિક્વલ બનાવવાની કરી જાહેરાત, નવી પેઢી માટે નવી વાર્તા
Nysa Devgn and Orry: નીસા દેવગન અને ઓરીએ રિક્રિએટ કર્યો કાજોલ-રેખાનો 29 વર્ષ જૂનો ફોટોશૂટ, સોશિયલ મીડિયા પર મચી ચર્ચા
Exit mobile version