Site icon

Kushal tandon and Shivangi joshi: ડેટિંગ ના સમાચારો ની વચ્ચે પાર્ટી કરતા જોવા મળ્યા કુશાલ ટંડન અને શિવાંગી જોશી, બંને ની તસવીરો એ કર્યું ચર્ચા નું બજાર ગરમ

Kushal tandon and Shivangi joshi: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ના અફેર ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે બંને એ સોની ટીવી ની સિરિયલ બરસાતેં માં સાથે કામ કર્યું હતું ત્યારથી તેમની ડેટિંગ ના સમાચાર ચાલી રહ્યા છે. હવે બંને ની તસવીરો એ તેમના ડેટિંગ ના સમાચાર ને હવા આપી છે.

kushal tandon and shivangi joshi party together

kushal tandon and shivangi joshi party together

News Continuous Bureau | Mumbai

Kushal tandon and Shivangi joshi: કુશાલ ટંડન અને શિવાંગી જોશી ના અફેર ના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે બંને એ સોની ટીવી ની સિરિયલ બરસાતેં માં સાથે કામ કર્યું હતું. આ સિરિયલ માં લોકો ને  રેયાંશ અને આરાધના ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી હતી. કહેવાય છે કે આ સિરિયલ ના સેટ પર બંને વચ્ચે પ્રેમ ખીલ્યો હતો.  હવે બંને ની તસવીરો એ તેમના ડેટિંગ ના સમાચાર ને હવા આપી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Aamir khan: આમિર ખાને બધાની સામે પોતાને ગણાવ્યો આવો વ્યક્તિ અને કહ્યું- વિશ્વાસ ના હોય તો મારી બંને પત્નીઓને પૂછો

કુશાલ અને શિવાંગી પાર્ટી કરતા જોવા મળ્યા 

સોશિયલ મીડિયા પર કુશાલ ટંડન અને શિવાંગી જોશી ની તસવીરો વાયરલ થઇ રહી છે આ તસવીરો માં કુશાલ અને શિવાંગી પાર્ટી કરતા જોવા મળી રહ્યા છે.આ બંને ની સાથે ઉદિતા ગોસ્વામી પણ જોવા મળી રહી છે.


આ પહેલીવાર નથી કે કુશાલ અને શિવાંગી બંને સાથે જોવા મળ્યા હોય. આ અગાઉ પણ બંને પાર્ટીઓ, ગેટ-ટુગેધર ઇવેન્ટ્સ અને વેકેશનમાં પણ સાથે જોવા મળ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version