Site icon

Kushal tandon: શું ખરેખર 13 વર્ષ નાની શિવાંગી જોશી ને ડેટ કરી રહ્યો છે કુશાલ ટંડન? પહેલીવાર કબુલ્યું કે મળી ચુકી છે તેને તેની લેડી લવ

Kushal tandon: કુશાલ ટંડન અને શિવાંગી જોશી એકબીજા ને ડેટ કરતા હોવાના સમાચાર ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં હવે કુશાલ ટંડને તેની લેડી લવ વિશે વાત કરી હતી.

kushal tandon confirms his relationship with shivangi joshi

kushal tandon confirms his relationship with shivangi joshi

News Continuous Bureau | Mumbai

Kushal tandon: કુશાલ ટંડન ટીવી નો હેન્સમ હંક છે. કુશાલ તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની પર્સનલ લાઈફ ને લઈને વધુ ચર્ચામાં રહે છે.ઘણા સમય થી કુશાલ ટંડન નું નામ તેની બરસાતે ની  કો સ્ટાર શિવાંગી જોશી સાથે જોડવામાં આવી રહ્યું છે. જો કે બંને એ આ વાત નો ઇન્કાર કર્યો હતો કે તેઓ એકબીજા ને ડેટ કરી રહ્યા છે તેવામાં હવે કુશાલ ટંડને તેની લેડી લવ વિશે વાત કરી હતી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Pushpa 2: એનિમલ બાદ હવે પુષ્પા 2 માં પણ ધૂમ મચાવશે આ અભિનેતા, એક્ટર ની એક પોસ્ટ પરથી થઇ ગયું કન્ફર્મ

કુશાલ ટંડન ને મળી તેની લેડી લવ 

કુશાલ ટંડને તાજેતર માં એક મીડિયા હાઉસ ને એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો જેમાં કુશલ ટંડને શિવાંગી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરતા કહ્યું, ‘હું હજી લગ્ન નથી કરી રહ્યો, પરંતુ હું ચોક્કસપણે પ્રેમમાં છું. અમે તેને ખૂબ ધીમેથી આગળ લઈ જઈ રહ્યા છીએ. અમે કંઈપણ ઉતાવળ કરવા માંગતા નથી. તેની માતા ને લઈને કુશાલે કહ્યું, ‘જો મારી માતા નું ચાલે તો તે આજે જ મારા લગ્ન કરાવી દે. તે મારા લગ્ન ની આતુરતાથી રાહ જોઈ રહી છે.’


કુશાલ અને શિવાંગી એ ‘બરસાતેં મૌસમ પ્યાર કા’માં સાથે કામ કર્યું હતું. આ શોમાં કામ કરતી વખતે બંને પહેલા મિત્ર બન્યા અને પછી પ્રેમમાં પડ્યા.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version