Site icon

Mirzapur 3: મિર્ઝાપુર સીઝન 3 નો બોનસ એપિસોડ લઈને આવી રહ્યા છે મુન્ના ભૈયા, ટીઝર માં થયો ખુલાસો

Mirzapur 3: મિર્ઝાપુર સીઝન 3 માં કુલ 10 એપિસોડ હતા હવે મેકર્સ આનો બોનસ એપિસોડ લઈને આવી રહ્યા છે. જેને લઈને એક ટીઝર શેર કરવામાં આવ્યું છે.

mirzapur 3 bonus episode release date out

mirzapur 3 bonus episode release date out

News Continuous Bureau | Mumbai

Mirzapur 3: મિર્ઝાપુર ની ત્રણેય સીઝન દર્શકો ને ખુબ પસંદ આવી હતી.મિર્ઝાપુર ની સીઝન 3 તાજેતરમાં જ રિલીઝ થઇ હતી જેમાં 10 એપિસોડ હતા આ સીઝન માં લોકોનો ફેવરેટ મુન્ના ભૈયા ગાયબ હતો. હવે મેકર્સ આનો બોનસ એપિસોડ લઈને આવી રહ્યા છે.જેને લઈને એક ટીઝર શેર કરવામાં આવ્યું છે. આ ટીઝર માં મુન્ના ભૈયા જોવા મળી રહ્યો છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Abhishek bachchan: અભિષેક અને ઐશ્વર્યા ના અલગ થવાના સમાચાર ને ફરી મળી હવા, પત્ની સાથે નહીં પરંતુ આ વ્યક્તિ સાથે મુંબઈ એરપોર્ટ ની બહાર જોવા મળ્યો અભિનેતા

મિર્ઝાપુર સીઝન 3 નો બોનસ એપિસોડ 

પ્રાઇમ વિડિયોએ તેના સોશિયલ મીડિયા પર મિર્ઝાપુર 3 ના બોનસ એપિસોડનું ટીઝર રિલીઝ કર્યું છે. તેમાં દર્શકોનો ફેવરિટ મુન્ના ભૈયા જોવા મળી રહ્યો છે અને તે કહી રહ્યો છે  કે,’હું શું ગયો અહીં તો હંગામો મચી ગયો, મેં સાંભળ્યું કે મારા વફાદાર ચાહકો મને ખૂબ યાદ કરે છે. તમે સિઝન 3 માં કેટલીક વસ્તુઓ ચૂકી હશે, અમે તેને શોધી કાઢી છે અને લાવ્યા છીએ, ફક્ત તમારા માટે, મુન્ના ત્રિપાઠીના સૌજન્યથી. કારણ કે હું પહેલા કરું છું પછી વિચારું છું.’


આ ટીઝર શેર કરતા તેના કેપ્શનમાં લખ્યું છે – ‘એક હંગામો થવાનો છે, કારણ કે બોનસ એપિસોડ આવી રહ્યો છે. પ્રાઇમ પર મિર્ઝાપુર, બોનસ એપિસોડ, 30મી ઓગસ્ટ.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Love & War: શું ‘લવ એન્ડ વોર’ ભણસાલીની સૌથી મોટી હિટ સાબિત થશે? બજેટમાં ધરખમ વધારો છતાં મેકર્સ કેમ છે નિશ્ચિંત; જાણો અંદરની વિગત
Rashmika Mandanna-Vijay Deverakonda Viral Video: રણબીરની એક વાત અને રશ્મિકાના ઉડી ગયા હોશ! વિજય દેવરકોંડા સાથેના અફેરની પોલ નેશનલ ટીવી પર કેવી રીતે ખુલી? જાણો આખો કિસ્સો
Mayank Pawar Splitsvilla 7 Death: ‘સ્પ્લિટ્સવિલા 7’ ફેમ મયંક પવારનું ૩૭ વર્ષની વયે નિધન: લિવરની બીમારી કે ડિપ્રેશન? માતાએ મોતના કારણ અંગે કર્યો ચોંકાવનારો ખુલાસો
‘ViRosh’ Wedding: ઉદયપુરમાં અંબાણીનો જલવો! વિજય-રશ્મિકાના લગ્નમાં ખાસ મહેમાન બન્યા મુકેશ અને ઈશા અંબાણી
Exit mobile version