Site icon

નાગિન ફેમ મૌની રોયે એ શેર કરી વેકેશનની થ્રોબેક તસવીરો, વ્હાઇટ ડ્રેસમાં આપ્યા કાતિલાના અંદાજમાં પોઝ

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૧ મે 2021

Join Our WhatsApp Community

મંગળવાર

ટીવીથી બોલિવૂડ સુધી પોતાનો રસ્તો નક્કી કરનારી મૌની રોય તેની બોલ્ડ અને સુંદર તસવીરોને લઈને ચર્ચામાં રહે છે. તે ટીવીની ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે. અભિનેત્રી સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. મૌની રોય તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. 

હાલમાં જ મૌની રોયે વેકેશનની થ્રોબેક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં મૌની રોય  વ્હાઇટ આઉટફિટ મૌની ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. મૌની રોય ખુલ્લા હેર લુકમાં જોવા મળી રહી છે.  

શાનદાર ટેલીવિઝન કરીયર વચ્ચે મૌની રોયને સિલ્વર સ્ક્રીન પ અક્ષય કુમારની ફિલ્મ ગોલ્ડમાં બ્રેક મળ્યો. આ ફિલ્મથી મૌનીએ બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું. ત્યાર બાદ અભિનેત્રી ‘ગોલ્ડ’ (2018), ‘રોમિયો અકબર વોલ્ટર (2019), ‘મેડ ઇન ચાઇના’ (2019) જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. 

હવે તે ટૂંક સમયમાં આયન મુખર્જીની નિર્દેશક ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે.  તેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મમાં મૌની રોય નેગેટિવ ભૂમિકામાં જોવા મળશે.

Rashmika Vijay Reception: રશ્મિકા અને વિજયના એથનિક લુક પર ફેન્સ થયા ફિદા! લાલ સાડી અને ધોતી-કુર્તામાં આ જોડીએ મચાવી ધૂમ; જુઓ લેટેસ્ટ તસવીરો.
King Update: ‘‘કિંગ’ બનશે બોલિવૂડની સૌથી મોટી મલ્ટીસ્ટારર ફિલ્મ? 70% ઈન્ડસ્ટ્રી સાથે શાહરૂખ ખાન કરી રહ્યો છે જોરદાર વાપસી; જાણો વિગત
Aamir Khan New Look: 60ની ઉંમરે 30 જેવો લુક! આમિર ખાનનો નવો અવતાર જોઈ ફેન્સ ચકિત; એક્ટરને ઓળખવો પણ થયો મુશ્કેલ, જુઓ વાયરલ ફોટો.
Avika Gor Pregnancy Rumors: શું અવિકા ગોર માતા બનવાની છે? કેમેરા સામે ઉલ્ટીઓ કરતા એક્ટ્રેસનો વીડિયો થયો વાયરલ, ફેન્સ પૂછી રહ્યા છે સવાલ.
Exit mobile version