Site icon

Munawar faruqui: મુનાવર ફારુકી ની બગડી તબિયત, આ કારણે થયો હોસ્પિટલ માં દાખલ, જાણો હાલ કેવું છે બિગ બોસ 17 ના વિજેતા નું સ્વાસ્થ્ય

Munawar faruqui: મુનાવર ફારુકી ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. મુનાવર આ મહિનામાં બીજી વાર હોસ્પિટલ માં દાખલ થયો છે.

munawar faruqui hospitalised again

munawar faruqui hospitalised again

News Continuous Bureau | Mumbai 

 Munawar faruqui: મુનાવર ફારુકી ની તબિયત બગડતા તેને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે. મુનાવર આ મહિનામાં બીજી વાર હોસ્પિટલ માં દાખલ થયો છે.સતત બગડતી તબિયત ને કારણે મુનાવર સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ નથી. આ સમાચાર સામે આવ્યા બાદ મુનાવર ના ચાહકો ખૂબ જ ચિંતિત છે. ચાહકો સોશિયલ મીડિયા પર મુનાવર ના ઝડપથી સાજા થવા વિશે લખી રહ્યા છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો:  Bigg boss OTT 3:બિગ બોસ ઓટીટી 3 નો બદલાયો હોસ્ટ! આ અભિનેતા એ કર્યો સલમાન ખાન ને રિપ્લેસ,પ્રોમો માં મળી હિન્ટ

મુનાવર થયો હોસ્પિટલમાં દાખલ 

મુનાવર ફારૂકીને ફરી એકવાર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. હોસ્પિટલના બેડ પર સૂતેલો મુનાવર ફારૂકીનો એક ફોટો સામે આવ્યો છે જે તેના મિત્રએ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ તસવીર શેર કરતી વખતે તેણે લખ્યું, ‘હું મારા ભાઈને જલ્દી સ્વસ્થ થવાની ઈચ્છા કરું છું.’ આ ફોટો વાયરલ થતાની સાથે જ મુનાવર ના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરવા લાગ્યા હતા.


મુનાવર ને આ અગાઉ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ આ વખતે મુનાવર ફારુકી ને પેટમાં ઈન્ફેક્શન થયું છે , જેના કારણે તેને દાખલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Ranveer Singh: કોર્ટના શરણે રણવીર સિંહ! ‘કાંતારા’ વિવાદમાં થયેલા કેસથી છુટકારો મેળવવા કરી કાનૂની લડાઈ શરૂ
Toxic Cast Update: રોકી ભાઈનો નવો પાવર! ‘ટોક્સિક’ માં જોડાયા આ બે દમદાર કલાકારો
KSBKBT 2 Update: મિહિરના પગ નીચેથી જમીન સરકી જશે! વૃંદાનું રહસ્ય ખુલતા જ તુલસી લેશે મોટો નિર્ણય; જાણો શું છે પરી-અજયના લગ્નનું કનેક્શન.
Vijay Rashmika Wedding: વિજય અને રશ્મિકાના ડેસ્ટિનેશન વેડિંગ! સત્તાવાર જાહેરાત બાદ કપલ ઉદયપુર જવા રવાના; લગ્નની તૈયારીઓ શરૂ
Exit mobile version