ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 01 સપ્ટેમ્બર, 2021
બુધવાર
પોર્ન સ્ટારથી બોલિવૂડ અભિનેત્રી બનેલી સની લિયોની આ દિવસોમાં માલદીવમાં વેકેશન મનાવી રહી છે. સની સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. સની લિયોની તેની સુંદરતા અને અભિનયથી ચાહકોના દિલ પર રાજ કરે છે.
હાલમાં જ સનીએ પોતાના વેકેશનની કેટલીક તસવીર સોશિયલ મીડિયા પર શેયર કરી છે. આ તસવીરોમાં તે બિકિનીમાં જોવા મળી રહી છે.સનીનો આ મસ્તી ભર્યો અંદાજ તેમના ફેન્સની વચ્ચે છવાઇ ગયો છે.
આપને જણાવી દઇએ કે સની લિયોની બોલિવૂડમાં ઘણી મૂવીઝ અને આઈટમ સોંગ્સ કરી ચુકી છે. સની લિયોની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે, સની તેની સુંદરતા, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.
ઉલ્લેખનીય છે કે સની લિયોની હંમેશાં તેના ટ્રેડિશનલ લુકમાં, ક્યારેક ગ્લેમરસ સ્ટાઇલમાં તો ક્યારેક બોલ્ડ અવતારમાં સોશિયલ મીડિયા પર કહેર વરસાવે છે.