Site icon

શું નતાશા સ્ટેન્કોવિક એ કર્યો તેના અને હાર્દિક પંડ્યા ના છુટા થવા પર ઈશારો, અભિનેત્રી ના ક્રિપ્ટીક વિડીયો એ આપ્યો અફવા ને વેગ

Natasa stankovic: નતાશા અને હાર્દિક પંડ્યા ના છૂટાછેડા ના સમાચાર છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યા છે તેવામાં નતાશા ના એક ક્રિપ્ટીક વિડીયો એ ઉત્તેજના વધારી છે

natasa stankovic confirms her divorce with hardik pandya in cryptic video

natasa stankovic confirms her divorce with hardik pandya in cryptic video

News Continuous Bureau | Mumbai

Natasa stankovic: નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં તેમના છૂટાછેડાની અફવાઓને કારણે ચર્ચામાં છે  નતાશા અને હાર્દિક પંડ્યા ના છૂટાછેડા ના સમાચાર છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યા છે.આ સમાચારને ત્યારે વેગ મળ્યો જ્યારે T-20 વર્લ્ડ કપ જીત્યા બાદ પણ નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કોઈ પોસ્ટ શેર કરી ન હતી. તેવામાં નતાશા ના એક ક્રિપ્ટીક વિડીયો એ ઉત્તેજના વધારી છે નતાશા ના આ વિડીયો પર થી  છે કે તેને આડકતરી રીતે તેના અને હાર્દિક ના છુટા થવા ને લઈને પુષ્ટિ કરી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Ranveer singh birthday: બેન્ડ બાજા બારાત થી ફિલ્મી કરિયર શરૂ કરનાર રણવીર સિંહ આજે છે કરોડોની સંપત્તિ નો માલિક, અભિનેતા ની કમાણી જાણી તમને પણ લાગશે આંચકો

નતાશા નો ક્રિપ્ટીક વિડીયો 

આ વીડિયોમાં નતાશા સ્ટેનકોવિક કહી રહી છે, ‘મારા મતે, આ તમારા બધા માટે ફરીથી એક હળવી યાદ છે. યાદ રાખો કે ભગવાન લાલ સમુદ્રને હટાવતા નથી પરંતુ તે તેને અલગ કરે છે. જેનો અર્થ છે કે તે તમારા જીવનમાંથી મુશ્કેલીઓ દૂર નહીં કરે પરંતુ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ તે તમારા માટે બનાવશે.’


નતાશા સ્ટેનકોવિક નો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો શંકા કરી રહ્યા છે કે અભિનેત્રીએ હાર્દિક સાથેના તેના અલગ થવાની પુષ્ટિ કરી છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Cocktail 2 Teaser: ‘ધુરંધર 2’ ની સાથે મોટો ધડાકો! ‘કૉકટેલ 2’ નું ટીઝર રિલીઝ; શાહિદ કપૂર અને કૃતિ સેનન સાથે રશ્મિકા મંદાનાનો ગ્લેમરસ અંદાજ વાયરલ
Naagzilla OTT Release: કાર્તિક આર્યનનો ‘નાગઝિલા’ અવતાર હવે તમારા મોબાઈલ સ્ક્રીન પર! ઈચ્છાધારી નાગનો તાંડવ જોવા થઈ જાઓ તૈયાર; આ દિવસે થશે ડિજિટલ પ્રીમિયર
Aishwarya Rai Professionalism: શૂટિંગ દરમિયાન ૭ કલાક સુધી કેમ ઉભી રહી ઐશ્વર્યા રાય? જ્વેલરે જણાવ્યું તેની સાડી પાછળનું ખાસ કારણ
Hrithik Roshan: ગ્રીક ગોડનો નવો અવતાર! રિતિક રોશનની ફિલ્મ ‘મેસ’ (Mess) નું પોસ્ટર રિલીઝ, પ્રાઇમ વિડિયો પર થશે મોટો ધડાકો.
Exit mobile version