Site icon

Natasa stankovic video: હાર્દિક પંડ્યા સાથે છૂટાછેડા બાદ આ વ્યક્તિ સાથે સ્વિમિંગપુલ માં ચીલ કરતી જોવા મળી નતાશા સ્ટેન્કોવિક, વિડીયો જોઈ લોકો એ આપી આવી પ્રતિક્રિયા

Natasa stankovic video: નતાશા સ્ટેનકોવિકે તેના ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લઇ લીધા છે. આ બધાની વચ્ચે નતાશા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સ્વિમિંગપુલ માં મસ્તી કરતી જોવા મળી રહી છે.

natasa stankovic enjoys in pool with alexander after divorce with hardik pandya

natasa stankovic enjoys in pool with alexander after divorce with hardik pandya

News Continuous Bureau | Mumbai

Natasa stankovic video: નતાશા સ્ટેનકોવિકે તેના ક્રિકેટર પતિ હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લઇ લીધા છે.નતાશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ છે. તે અવારનવાર તેના ફોટા અને વિડીયો શેર કરતી રહે છે. આ બધાની વચ્ચે નતાશા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે જેમાં તે સ્વિમિંગપુલ માં મસ્તી કરતી જોવા મળી રહી છે. આ વિડીયો જોઈ લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Urvashi rautela: ઉર્વશી રૌતેલાએ કર્યો ચોંકાવનારો ખુલાસો, ડેટિંગ એપ પર છે બોલિવૂડના આ બે હેન્ડસમ હંક ના નામ

નતાશા એ શેર કર્યો વિડીયો 

નતાશા નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોવા મળી રહ્યું છે કે, નતાશા ડાર્ક બ્રાઉન મોનિકીનીપહેરી ને સ્વિમિંગ પુલમાં ચીલ કરી રહી છે તેવામાં પાછળ થી એલેક્ઝાન્ડર આવે છે અને નતાશા ને પુલ માં ધક્કો મારે છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો વાયરલ થતા લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


સોશિયલ મીડિયા પર લોકો નતાશા ને ખુબ ટ્રોલ કરી રહ્યા છે અને તેના વિશે વાતો કરી રહ્યા છે. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 CBFC Cuts: ‘ધુરંધર ૨’ માં સેન્સર બોર્ડની કાતર ફરી: આટલા કટ અને ‘A’ સર્ટિફિકેટ સાથે મળી મંજૂરી, જાણો કયા સીન્સ હટાવવામાં આવ્યા
Sara Ali Khan Kedarnath: શું સારા અલી ખાન હવે કેદારનાથમાં દર્શન નહીં કરી શકે? મંદિર પ્રશાસને મૂકી આકરી શરત.
Dhurandhar 2: ‘મરાઠા મંદિરમાં ‘ધુરંધર ૨’ નો ક્રેઝ: રણવીર સિંહ માટે DDLJ નો સમય બદલાયો, ૨૯ વર્ષમાં પહેલીવાર સર્જાયો આ સંયોગ
Gaurav Kapur Kritika Kamra Wedding Video: ગૌરવ કપૂર અને કૃતિકા કામરાના લગ્નનો વીડિયો વાયરલ: લાલ જોડામાં સજ્જ દુલ્હનની એન્ટ્રી જોઈ ગૌરવની આંખો છલકાઈ, જુઓ ભાવુક ક્ષણો
Exit mobile version