Site icon

Navya Naveli Nanda Bollywood Debut: ભાઈ અગસ્તય ની જેમ નવ્યા પણ કરી રહી છે બોલિવૂડ માં એન્ટ્રી? માતા શ્વેતા બચ્ચને જણાવી હકીકત

Navya Naveli Nanda Bollywood Debut: નવ્યા નવેલી નંદા અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન ની દીકરી છે. શ્વેતા બચ્ચન ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન નવ્યા ના બોલિવૂડ માં પ્રવેશ અંગે પૂછવામાં આવ્યું હતું જેનો અમિતાભ ની દીકરી એ મજેદાર જવાબ આપ્યો હતો.

Navya naveli nanda to debut bollywood know what shweta bachchan said about it

Navya naveli nanda to debut bollywood know what shweta bachchan said about it

News Continuous Bureau | Mumbai 

Navya Naveli Nanda Bollywood Debut: નવ્યા નવેલી નંદા અમિતાભ બચ્ચન ની દીકરી શ્વેતા બચ્ચન ( Shweta Bachchan ) ની દીકરી છે. નવ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં સક્રિય નથી પરંતુ તે હંમેશા લાઈમલાઈટ માં રહેતી હોય છે. નવ્યા નો ભાઈ અગસ્તય નંદા ( Agastaya Nanda ) બોલિવૂડ માં એન્ટ્રી કરી ચુક્યો છે.તો શું નવ્યા પણ ભાઈ અગસ્ત્ય ની જેમ બોલિવૂડ માં એન્ટ્રી કરશે? એક ઇન્ટરવ્યૂ દરમિયાન શ્વેતા બચ્ચન ને આ સવાલ પૂછવામાં આવ્યો હતો જેનો શ્વેતા એ ખુબ મજેદાર જવાબ આપ્યો હતો. 

Join Our WhatsApp Community

Navya Naveli Nanda Bollywood Debut:  નવ્યા નવેલી નંદા ની બોલિવૂડમાં એન્ટ્રી

શ્વેતા બચ્ચન ને એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેની દીકરી નવ્યા ના બોલિવૂડ ( Bollywood  ) ડેબ્યુ વિશે પૂછવામાં આવ્યું હતું જેના જવાબમાં શ્વેતાએ કહ્યું, ‘મને લાગે છે કે તમે જાણો છો કે નવ્યા શું કરી રહી છે. તેની પાસે ઘણું કામ છે. તે કુશળ છે. મને નથી લાગતું કે તે બોલિવૂડમાં કામ કરશે.’ આ રીતે શ્વેતા બચ્ચને દીકરી નવ્યા ના બોલિવૂડમાં એન્ટ્રી ના પ્રશ્ન પર ઠંડુ પાણી રેડી દીધું.

આ સમાચાર પણ વાંચો: Ridhima Pandit and Shubman Gill: સારા તેંડુલકર કે સારા અલી ખાન નહીં આ અભિનેત્રી સાથે લગ્નના બંધનમાં બંધાશે શુભમન ગિલ! એક્ટ્રેસ એ જણાવી હકીકત

તમને જણાવી દઈએ કે, નવ્યા નવેલી નંદા 26 વર્ષની છે અને એક સફળ ઉદ્યોગસાહસિક છે. તે ‘આરા હેલ્થ’ની કો-ફાઉન્ડર છે અને એનજીઓ પણ ચલાવે છે. નવ્યા નવેલી નંદા ને અભિનય માં કોઈ રસ નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Dhurandhar 2 Trailer Release Date: એક્શનનો ઓવરડોઝ! ‘ધુરંધર ૨’ માં રણવીર સિંહ બતાવશે પોતાનો અસલી પાવર, આ દિવસે રિલીઝ થશે ધમાકેદાર ટ્રેલર
Ravi Dubey Sargun Mehta Pregnancy: લગ્નના ૧૨ વર્ષ પછી રવિ દુબે અને સરગુન મહેતાના આંગણે ગુંજશે કિલકારી? વાયરલ તસવીરોએ મચાવી ધૂમ
Kritika Kamra Gaurav Kapur Wedding: ટીવીની ‘આરોહી’ હવે અસલ જિંદગીમાં પરણશે! ૧૧ માર્ચે કૃતિકા કામરા અને ગૌરવ કપૂર ના લગ્ન; જાણો વેડિંગ સેલિબ્રેશનનો સંપૂર્ણ પ્લાન
Aishwarya Rai: વહેલી સવારે ૫ વાગ્યે એવું તો શું થયું કે એશ્વર્યા રાય રડમસ થઈ ગઈ? મણિ રત્નમની ફિલ્મનું શૂટિંગ જ્યારે એક્ટ્રેસ માટે બન્યું માથાનો દુખાવો!
Exit mobile version