176
Join Our WhatsApp Community
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
શાહરુખ ખાન નો દીકરો આર્યન છેલ્લા ૨૪ કલાકથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો ની કસ્ટડીમાં છે. આવા સમયે એક સવાલ બધાને સતાવી રહ્યો છે કે આખરે ડ્રગ્સ ક્યાં છુપાવવામાં આવ્યું હતું?
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા થયેલી તપાસ માં જાણકારી મળી છે કે આયોજકોએ ડ્રગ્સ છુપાવવા માટે નવો કિમીયો અજમાવ્યો હતો. ડ્રગ્સને શર્ટના કોલર તેમજ અંડર ગારમેન્ટ્સ અને મહિલાઓના પર્સના હેન્ડલ તેમજ બેલ્ટ માં છુપાવવામાં આવ્યું હતું. મીડિયામાં વહેતી થયેલી જાણકારી મુજબ આર્યન ના કોન્ટેક્ટ લેન્સ ની ડબ્બી માં નશીલો પદાર્થ મળી આવ્યો છે.
શું તમને ખબર છે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ના પરિવારમાં ૬ પેઢી કલાકારોની છે?
રેવ પાર્ટીમાં થી કોકેન, હશીશ અને એમડી જેવા ડ્રગ્સ મળ્યા છે.
You Might Be Interested In