Site icon

Aamir khan daughter Ira khan and Nupur shikhre wedding: ના સૂટ બુટ કે ના ગાડી કે ના તો ઘોડો આ રીતે લગ્ન ના વેન્યુ પર પહોંચ્યો નૂપુર શિખરે, આમિર ખાને આવી રીતે કર્યું જાનૈયાઓ નું સ્વાગત, જુઓ વિડીયો

Aamir khan daughter Ira khan and Nupur shikhre wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે લગ્ન કરી લીધા કે. લગ્ન ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. તેમાંના એક વિડીયો માં નૂપુર સૂટ બુટ કે શેરવાની નહીં પરંતુ જિમ ના કપડામાં લગ્ન સ્થળ પર જતો જોવા મળે છે

nupur shikhre runs to wedding venue to his marriage aamir khan welcomes son in law

nupur shikhre runs to wedding venue to his marriage aamir khan welcomes son in law

News Continuous Bureau | Mumbai

Aamir khan daughter Ira khan and Nupur shikhre wedding: આમિર ખાન ની દીકરી ઇરા ખાને ગઈકાલે બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા. લગ્ન ના ઘણા ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. જેમાંના એક વિડીયો એ સૌનું ધ્યાન ખેંચ્યું હતું અને તે વિડીયો હતો નૂપુર ના જાન નો વિડિયો. વ્યવસાયે ફિટનેસ ટ્રેનર નૂપુર શિખરે ઘોડા કે ગાડી માં નહીં પરંતુ દોડતા પોતાની દુલ્હન લેવા ગયો હતો.  

Join Our WhatsApp Community

 

દોડતો લગ્ન સ્થળ પર પહોંચ્યો નૂપુર શિખરે 

નૂપુર શિખરે ના લગ્ન નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં નૂપુર પોતાના ઘર સાંતાક્રુઝ થી બાંદ્રા લગ્ન સ્થળ સુધી દોડતા પહોંચ્યો હતો.આ દરમિયાન નૂપુર સૂટ બુટ કે શેરવાની નહિ પરંતુ બ્લેક ગંજી અને વ્હાઈટ શોર્ટ અને બુટમોજા માં જોવા મળ્યો હતો. નૂપુર સાથે તેના મિત્રો પણ જોવા મળ્યા હતા જેઓ નૂપુર સાથે દોડી રહ્યા હતા.


જયારે નૂપુર દોડ લગાવી ને લગ્ન સ્થળ પર પહોંચ્યો ત્યારે વ્હાઈટ કુર્તા પાયજામા સજ્જ સસરા આમિર ખાને દુલ્હે રાજા નું ગળે લગાવી ને સ્વાગત કર્યું હતું. 


દુલ્હે રાજા ની ગળે લગાવ્યા બાદ આમિર ખાને જાનૈયાઓ ને પણ ગળે લગાવી અને હાથ મિલાવી ને સ્વાગત કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો : Aamir khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાન ના લગ્ન ની તૈયારી શરૂ, રોશનીથી ઝગમગી ઉઠ્યુ મિસ્ટર પરફેક્ટનીસ નું ઘર, જુઓ વિડીયો

 

Rajkummar Rao Father: રાજકુમાર રાવ અને પત્રલેખા બન્યા પેરેન્ટ્સ, ચોથી વર્ષગાંઠ પર મળી સૌથી મોટી ભેટ!
Karan Kundrra and Tejasswi Prakash: શું ખરેખર આવતા વર્ષે લગ્ન ના બંધન માં બંધાશે તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા? અભિનેત્રી એ કર્યો ખુલાસો!
Shah Rukh Khan King: શાહરુખ ખાનનો ફિલ્મ ‘કિંગ’નો નવો લુક વાયરલ, ફેન્સ થયા દીવાના
Karisma Kapoor: કરીશ્મા કપૂરની દીકરી સમૈરાએ કોર્ટમાં કેમ કહ્યું – ‘ટ્યુશન ફી બાકી’? જાણો ૩૦,૦૦૦ કરોડના વિવાદની વિગતો
Exit mobile version