Site icon

Nysa devgn and Aarav kumar: નિસા દેવગણ અને આરવ કુમાર લંડન માં કરી રહ્યા છે પાર્ટી, સ્ટારકિડ્સ ની તસવીર જોઈ લોકો ને આવી કાજોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી

Nysa devgn and Aarav kumar: નિસા દેવગણ અને આરવ કુમાર એ લોકપ્રિય સ્ટારકિડ છે. તાજેતર માં ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં કાજોલ ની દીકરી નિસા અને અક્ષય કુમારનો દીકરો આરવ સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. હવે બંનેની આ તસવીર વાયરલ થયા બાદ લોકો ને કલોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી યાદ આવી ગઈ છે.

Nysa devgn and Aarav kumar party photo goes viral fans remember akshay kumar and kajol chemistry

Nysa devgn and Aarav kumar party photo goes viral fans remember akshay kumar and kajol chemistry

News Continuous Bureau | Mumbai

Nysa devgn and Aarav kumar: નિસા દેવગણ અને આરવ કુમાર લોકપ્રિય સ્ટારકિડ્સ છે. નિસા અજય દેવગણ અને કાજોલ ની દીકરી છે તો આરવ અક્ષય કુમ્મર અને ટ્વીન્કલ ખન્ના ની દીકરો છે. બંને ફિલ્મો માં સક્રિય નથી પરંતુ બંને કોઈ ને કોઈ કારણસર લાઇમલાઇટમાં રહે છે. હવે ઓરી એ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી હતી જેમાં કાજોલ ની દીકરી નિસા અને અક્ષય કુમારનો દીકરો આરવ સાથે પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ બંને ની સાથે ઓરી પણ જોવા મળ્યો હતો.હવે બંનેની આ તસવીર વાયરલ થયા બાદ લોકો ને કલોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી યાદ આવી ગઈ છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Arti singh wedding: કડવાહટ ભૂલી ભાણી આરતી સિંહ ના લગ્ન માં આશીર્વાદ આપવા પહોંચ્યો ગોવિંદા, ચીચી ઘર ના આ સભ્ય એ પણ આપી હાજરી

નિસા દેવગણ અને આરવ કુમાર ની તસવીર 

નિસા અને આરવ ની તસવીર લંડનમાં એક પાર્ટી દરમિયાન ક્લિક કરવામાં આવી હતી. આ તસવીરમાં તેની સાથે ઓરી પણ જોવા મળ્યો હતો. હવે આ તસવીર બાદ લોકો ને કલોલ અને અક્ષય કુમાર ની કેમેસ્ટ્રી યાદ આવી ગઈ છે. વાસ્તવ માં કાજોલ અને અક્ષય કુમારે 30 વર્ષ પહેલા એક ફોટોશૂટ કરાવ્યું હતું. આ ફોટોશૂટમાં બંને એક જ ટુવાલ માં પોઝ આપતા જોવા મળ્યા હતા. આ ફોટોશૂટની ખૂબ ચર્ચા થઈ હતી. હવે 30 વર્ષ પછી ફરી એકવાર તે વાયરલ થઈ રહ્યો છે.


આ તસવીર જોયા બાદ લોકો કહી રહ્યા છે કે બંને નિસા અને આરવની જોડી અક્ષય કુમાર અને કાજોલ જેવી જ લાગે છે. ઘણા ચાહકો એવું પણ કહે છે કે આરવ અને નિસા ને એકસાથે ફિલ્મોમાં લોન્ચ કરવા જોઈએ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Zareen Khan Death: બોલિવૂડમાં શોકનું મોજું: અભિનેતા સંજય ખાનના પત્ની ઝરીન ખાનનું ૮૧ વર્ષની ઉંમરે નિધન
Katrina Kaif: કેટરિના કૈફ અને વિકી કૌશલ બન્યા માતા-પિતા, કપલ ના ઘરે થયું નાના મહેમાન નું આગમન
Taarak Mehta Ka Ooltah Chashmah: તારક મહેતા’ના ‘સોઢી’ બન્યા બિઝનેસમેન! ટીવી છોડવાનું કારણ જણાવ્યું, ક્યારે કરશે શોમાં વાપસી?
Dil To Pagal Hai Awards: ૬ અભિનેત્રીઓએ રિજેક્ટ કરેલી શાહરુખની ‘દિલ તો પાગલ હૈ’ એ જીત્યા ૩ નેશનલ અને અધધ આટલા ફિલ્મફેર એવોર્ડ!
Exit mobile version